________________
૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી લાભાલાભરૂપ નિમિત્ત કહીને ભિક્ષા ગ્રહણ કરવાથી નિમિત્તપિંડ દેષ લાગે છે ૩, ભિક્ષાને માટે જાતિ, કુળ, ગ૭, કર્મ, શિલ્પ વિગેરેની પ્રશંસા કરી ભિક્ષા લેવાથી સાધુને આજીવપિંડ દેષ લાગે છે ૪, કોઈપણ બ્રાહ્મણ શ્રમણ વિગેરેના ભક્તો પાસેથી આહાર લેવાની ઈચ્છાથી “હું પણ તેને ભક્ત છું એમ કહી આહાર ગ્રહણ કરે છે તેથી વનપકપિંડ દેષ લાગે છે ૫, વૈદ્યની જેમ ઔષધ આપી કે બતાવી આહાર ગ્રહણ કરવાથી ચિકિત્સાપિંડ દોષ લાગે છે , વિદ્યા અને તપ વિગેરેનો પ્રભાવ બતાવી અથવા રાજાનું માન્યપણું બતાવી કે કોધનું ફળ દેખાડી ભિક્ષા ગ્રહણ કરવાથી કોપિંડદેષ લાગે છે ૭, પિતાની લબ્ધિની પ્રશંસાથી કે બીજાએ ઉત્સાહ આપવાથી કે કેઈએ અપમાન કરવાથી “હું સારો આહાર લાવી આપું.” એમ અહંકાર કરી આહાર લાવે તે માનપિંડ દેષ કહેવાય છે ૮, વિવિધ પ્રકારના વેષ અને ભાષા વિગેરે બદલી આહાર લાવે તે માયાપિંડ દેષ છે ૯, અતિભથી આહાર માટે ફર્યા કરે તે લેપિંડ દેષ છે ૧૦,
આ રીતે દશ દેષ લાગે છે. તથા પૂર્વ એટલે દાતારના માબાપને અથવા પચ્છા એટલે દાતારના સાસુસસરાને સંસ્તવ એટલે પરિચય જણાવી એટલે ઓળખાણ કાઢી ભિક્ષા ગ્રહણ કરવાથી પૂર્વ પશ્ચાત્સસ્તવપિંડ નામનો દેષ લાગે છે ૧૧, વિદ્યાને ઉપયોગ કરી ભિક્ષા લેવાથી વિદ્યાપિંડ દેષ લાગે છે ૧૨, મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવાથી મંત્રપિંડ દેષ લાગે છે ૧૩, નેત્રોજન આદિ ચૂર્ણને ઉપયોગ કરી ભિક્ષા લેવાથી ચૂર્ણપિંડ દેષ લાગે છે ૧૪, પાદલેપ આદિ વેગને ઉપયોગ કરી ભિક્ષા ગ્રહણ કરવાથી
ગપિંડ દોષ લાગે ૧૫, તથા ગર્ભનું સ્તંભન, ધારણ, પાત, રક્ષાબંધન વિગેરે કર્મ કરી ભિક્ષા લેવાથી મૂળકર્મપિંડ દેષ લાગે છે ૧૬. આ સોળ ઉત્પાદનના દે છે. આ દે સાધુથી ઉત્પન્ન થાય છે.
હવે ગૃહસ્થી અને સાધુ એ બન્નેથી ઉત્પન્ન થતા એષણના દશ દેશે આ પ્રમાણે છે – ___ संकिअ १ मक्खिअ २ निक्खित्त ३, पिहिअ ४ साहरिअ ५ दायगु ६ मिस्से ७ । अपरिणय ८ लित्त ९ छड्डिअ १०, एसणदोसा दश हवंति ॥ १९० ॥
દાતાર અથવા સાધુને આહાર દેતાં અથવા લેતાં આધાકર્માદિક કઈ પણ દોષની શંકા થાય તે તેને સંકિત દોષ લાગે છે ૧, પૃથ્વી આદિ સચિત્ત અથવા મધ આદિ
:
૧,