________________
તેરમે સર્ગ * અગ્રેસર એવા ચક્રી અને રાજાનો સુરેંદ્ર અને અસુરેંદ્રની જેવો મોટો રણસંગ્રામ થયો. તે બન્નેને ય ઇષ્ટ હતા અને પરાજય અનિષ્ટ હતો, તે જય અને પરાજય એ બને એક બીજા વિના રહી શકતા નથી, તેથી તેને લાયક કોણ છે? એ બાબતમાં વિધાતાને પણ સંદેહ થયે;
કારણ કે કામાક્ષા દેવીએ જેને કેઈથી ભેદી ન શકાય તેવું વાપૃષ્ટ નામનું ધનુષ્ય અને અખુટ બાણવાળાં બે ભાથાં આપ્યાં હતાં, તે રાજાને કણ જીતી શકે ? તેમજ જેને વિદ્યાવડે ઈચ્છા પ્રમાણે ધનુષ્ય અને બાણ વિગેરે શસ્ત્રો વારંવાર નવાં નવાં પ્રાપ્ત થઈ શકે છે, તેવા ચક્રીને પણ કોણ જીતી શકે ?
હવે રાજાએ બાણ વડે ચક્કીના ધનુષ્યના કકડા કર્યા. ત્યારે તે વકી વિઘાવડે નવું ધનુષ્ય લઈ તે જ પ્રમાણે યુદ્ધ કરવા લાગે. ચકીના નવા ધનુષ્યને પણ તત્કાળ રાજાએ છેદી નાખ્યું. એ પ્રમાણે વિદ્યાએ આપેલાં ચકીનાં નવાં નવાં ધનુષ્યને રાજાએ છેદી નાંખ્યાં. ત્યારે ખેચરેશ્વરે રણસંગ્રામરૂપી સમુદ્રના કિનારારૂપ શૂળને રાજાપર મૂકયું, તેને લાકડાવડે લાકડાની જેમ રાજાએ શુળવડે જ ભેદી નાંખ્યું. પછી ચકીએ તેના પર હજાર ભારનો લેઢાને ગેળ મૂળે, તેને પણ રાજાએ લાડુવડે લાડુની જેમ ગેળાવડે જ ભાગી નાંખે. પછી રાજાએ ગદાવડે ચકીને રથ પણ ભાંગી નાંખ્યો, ત્યારે ચક્રીએ પણ ગદા વડે જ તેને રથ પણ ભાગી નાંખે. તે યોગ્ય જ થયું. કેમકે –
જે પિતે કર્યું હોય તે પિતાને જ ભોગવવું પડે છે. ” પછી ખેચરચક્રી સૂર્યહાસ ખીને ઉંચું કરી રાજા તરફ દેડ્યો, એટલે રાજા પણ ચંદ્રહાસ ખ લઈ સામા દોડયા. તે વખતે તે બને ખખી યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને વીરોએ લાંબા * કાળ સુધી અનુક્રમે દંડાદંડી, ગદાગદી, મુગરામુદ્દેગરી, મુષ્ટામુષ્ટી અને પદાપદી–પગ વડે યુદ્ધ કર્યું. પરંતુ આ યુદ્ધમાં કેઈએ કેઈનો પરાજય કર્યો નહિ. “બે સિંહના પરસ્પર યુદ્ધમાં જલદી ય મળવો દુર્લભ હોય છે.”
ત્યારપછી ધનુષ્યધારી ચકીવર્તીએ ફરીથી વિદ્યાએ કરેલા રથમાં બેસી બાણોનો વરસાદ વરસાવ્યું, અને રાજાએ પણ તે જ પ્રમાણે તેના પર બાણોનો વરસાદ વરસાવ્યા, તે વખતે કોઇ પામેલા રાજાએ મેટા બળથી એવી રીતે બાણ મૂક્યાં, કે જેથી તે બાણો એ જ ચકીને રથમાંથી ઉપાડી પૃથ્વી પર લટાવી દીધે, અને શૌર્યને કહેનારી ગદાના પ્રહારવડે તેનો રથ ભાંગી નાંખ્યો; એટલે ફરીથી પ્રથમની જેમ વિદ્યાએ આપેલા નવા રથમાં બેસી તે ચકી બાવડે યુદ્ધ કરવા લાગ્યો. તેમાં પણ રાજાએ બાણ વડે