________________
તેરમા સ
કૈટપ
શત્રુએને ત્રાસ પમાડતા તેને જોઈ પવનવેગે તેને યુદ્ધ માટે બેલાબ્યા, ત્યારે રણસ’ગ્રામના અથી એવા તેને જોઈ ચક્રવેગે કહ્યું કે ગથી અંધ થયેલાની બુદ્ધિ નાશ પામે છે, તેની જેમ હે મૂખ! તું કેમ મરવાની ઈચ્છાવાળા થયા છે કે જેથી આજકાલના તું દુર્બુદ્ધિએ કરીને મારી સન્મુખ ભેા રહેવા ઈચ્છે છે ? રે મૂ ! મલ્યાવસ્થાથી જ મારા પિતાને સેવક થઈ ને આજે શત્રુપણુ ધારણ કરી એક તુચ્છ નારીના ખળથી ધીડા થાય છે? આજે હું તને અવશ્ય હણી નાખીશ, તે વખતે તે નારી તારૂં રક્ષણુ નહિ જ કરી શકે. ‘સિંહથી ગળાતા મૃગનુ શુ મૃગલી રક્ષણ કરી શકે ? ’ તેણીએ પેાતાનું રક્ષણ કરવા માટે જ મારી સાથેના સંગ્રામમાં તને મેકલ્યેા જણાય છે. ‘ શુ શિકારીએ પ્રથમ વાંઘના મુખમાં કુતરાને નથી નાંખતા ? તારા તથા પેાતાને સુભદ્ર તરીકે માનનારી તેણીના પણ આજે હું લીલામાત્રથી જ નિગ્રહ કરીશ. સૂર્ય હા કે ચંદ્ર હા, પણ તે અન્ને રાહુના તે ભક્ષ્યજ છે. ”
,
આવાં તેનાં વચને સાંભળી પવનવેગ પણ ખેલ્યા કે તારા પિતા મારા સ્વામી જ છે; પર`તુ ઉઝ્માર્ગે ચાલનાર તે તારા પિતા પરણેલી સ્ત્રીની ઇચ્છા કરે છે, તેથી તેણે જ સ્વામીપણાને ત્યાગ કર્યાં છે. નાસિકા રહિત દેવની પ્રતિમા પૂજવા લાયક રહેતી નથી, તેમ ન્યાયના ત્યાગ કરનાર સ્વામી પણ સેવવા લાયક રહેતા નથી. અન્યાયીએની લક્ષ્મી કદીપણ સ્થિર રહેતી નથી, તેને અનુભવ તને હવે થશે. આ સૈન્યની જે સ્વામિની તરીકે પ્રસિદ્ધ છે, તે નારી નથી, પરંતુ તે તે અકાળે ક્ષય કરનાર તમારૂં દુર્ભાગ્ય જ છે. તારાથી મારૂ' મૃત્યુ છે કે મારાથી તારૂ મૃત્યુ છે તે યુદ્ધવડેજ જણાશે. માટે આ વાણીરૂપી નગારાને આડંબર મૂકી દઈને યુદ્ધજ કર. '
આવતી
આવી તેની વાણીવડે વાયુવડે દાવાનળની જેમ અત્યંત જાજવલ્યમાન થયેલે તે ચક્રવેગ વૈરીરૂપી વનને ખાળવા માટે માણેારૂપી જવાળાને મૂકવા લાગ્યું. એવી ખાણારૂપી વાળાને ગના કરતા ઉન્નત મેઘની જેમ પવનવેગ આણાની શ્રેણિરૂપી જળધારાવડે નિવારવા લાગ્યા. હવે મેટા ભાઇને મોટા યુદ્ધવડે યુદ્ધ કરતા જોઈ ખેચરચક્રવતી ના ખીજો મહાવેગ નામને પુત્ર પણ યુદ્ધ કરવા દોડચો. તેને શત્રુરૂપી અ'ધકારને નાશ કરવામાં સૂર્ય સમાન ચંદ્રગતિએ રૂંધ્યા, એટલે સીમા રહિત ઉત્સાહ અને શૌય વડે યુક્ત એવા તે બન્નેનું શરાશરી યુદ્ધ થવા લાગ્યું.
એજ રીતે ચક્રીના ત્રીજો પુત્ર મણિમાલી નામના અગ્રેસર સુભટ થઈને યુદ્ધ કરવા દોડચો. તેને ભાગતિ વીરે રૂંધ્યેા. પછી ધનુષને ધારણ કરી ચંડવેગ નામના
O