________________
તેમા સગ
૩૯૧
બાંધી લીધે. એ જ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરવાના શ્રમથી વ્યાકુળ થયેલા મહામહુ વિગેરે સર્વે સુભટો મણિમાલીના શસ્રવડે નિદ્રા પામ્યા, તેમને જુદા જુદા નાગપાશવર્ડ આંધી લીધા.
પછી જેમ મચ્છીમાર જાળમાં મત્સ્યાને ગ્રહણ કરે તેમ મણિમાલી પણ વિદ્યાથી અનાવેલા મેટાપટને વિષે બાંધેલા શ્રીસુભટાને ગ્રહણ કરવા તૈયાર થયા, તેવામાં પવનવેગાદિકે તેને યુદ્ધ કરવા બાલાવ્યા, એટલે મણિમાલી તે સ્ત્રીસુભટને મૂકી તેની સામે સંગ્રામ કરવા આવ્યું.
:
વીરાને યુદ્ધનુ અને બ્રાહ્મણાને ભાજનનુ આમંત્રણ કરવામાં આવે તે તે વખતે તેમનાં ખીજાં સર્વ કાર્યો અદૃશ્ય થાય છે—પડયા રહે છે એમ કહેવાય છે.' સિહની સાથે હાથીઓ જેમ યુદ્ધ કરે તેમ તે મણિમાલીની સાથે ભેગતિ વિગેરે ખીજા ઘણા વિદ્યાધર વીરા યુદ્ધ કરવા લાગ્યા. તે પણ તે એકલા વીર મણિમાલીએ શસ્ત્રોવડે ઘણા વીરાને મદ રહિત કરી દીધા. ‘સૂર્યાં પરિમિત તેજવાળા છે, તે પણ તે એકલા ઘણા ગ્રહોને નિસ્તેજ કરે છે.' યુદ્ધ કરતા એવા તે મણિમાલીએ ભૃકુટિની સંજ્ઞાથી કિરણમાલીને પ્રેરણા કરી એટલે તે પેલા બાંધેલા શ્રીસુભટાને લઈને ચાલ્યે.
ચદ્રગતિએ તેવૃત્તાંત જણાવવાથી તત્કાળ કુમારરાજ ત્યાં આવ્યા, અને તેણે કિરણમાલીને સ્તંભિની વિદ્યાવડે સ્ત ંભિત કરી દીધા. તથા પેાતાના સ્ત્રીસુભટોને ગારૂડી વિદ્યાવડે નાગપાશના અંધનથી મુક્ત કરી પ્રોાધિની વિદ્યાવડેસને જાગૃત કર્યાં. એટલે સજ્જ થયેલા તે સ્ત્રીસુભટા છેઠેલી જાળમાંથી ચકલા ઉડીને આવે તેમ તે પટને ભેદી ઉડીને કુમારરાજની પાસે આવ્યા. તેમના કુમારરાજે નવા વાહના અને શસ્ત્રો વિગેરે આપીને સત્કાર કર્યાં, અને દયાને લીધે કિરણમાલીને પણ સ્તંભન રહિતછૂટા કર્યાં.
કિરણમાલી પોતાના સ્તંભનથી અને પછી બધનના મેાક્ષથી અત્યંત ક્રોધ પામી પેાતાના આત્માને શિકિતને પણ નહિ જાણતા ખડ્ગને ઊંચું કરી કુમારરાજને હણવા દોડવો. જેટલામાં તે વીરમાની કુમારપર અસિના પ્રહાર કરે છે, તેટલામાં કુમારરાજે તેની અસિ ઉડાવી દઈ તેને માત્ર કામળ મુઠીનેા જ પ્રહાર કર્યાં. આ રીતે તે દયાળુ રાજાએ તેને હણ્યા નહિ, તાપણ તે મૂર્છિત થઈ ભૂમિપર તેા પડયો.
શુ સિંહની કામળ ચપેટાને પણ મૃગ સહન કરી શકે?' તેને ચંદ્રગતિએ ખાંધી રાજાના આદેશથી ઔષધિના જળવડે સજજ કરી ત્યાંથી ઉપાડી પૂર્વે ખાંધેલા