________________
તેરમા સ.
૩૯
શરભ વિદ્યાનું સ્મરણ કર્યુ, તેથી તત્કાળ શરભ પ્રગટ થયા, અને તે વેગથી શત્રુઓના સિંહાને હણવા લાગ્યુંા; એટલે તે શરભને હણવા માટે ગજિસંહે તેનાપર ઘણા ખાણેા મૂકયાં, તથા ખડ્ગ અને ગદા વિગેરે હજારે આયુધ મૂકચાં, તે પણ તે દુ શરણે ગના રીક આકાશમાં ઉડી સર્વ શસ્ત્રના સમૃહને ભેદી ગજસિંહને નખાવડે હણીને પાડી દીધા. પછી હાથીને બાંધનાર પુરૂષ જેમ પાણીમાં પડેલા હાથીને દોરડાવડે બાંધીને પકડી લે તેમ પડી ગયેલા ગજસિંહને વીરાંગઢે નાગપાશવડે આંધીને પકડી લીધેા.
તેમ જ સ્ત્રીરૂપધારી મહાબાહુએ ચિરકાળ સુધી ખાણનું યુદ્ધ કરીને ગજાનનના ઉપર અગ્નિને વરસાવતી શિત મૂકી. તે શિતને ગન્તનને પણ જેમ અનિત્ય ભાવનાવડે ડાહ્યો પુરૂષ સંસારની તૃષ્ણાને હણે તેમ લીલામાત્રમાં સામી શિક્તવડે હણી નાંખી. ત્યારપછી તે મહાબાહુએ તે ગજાનન બૈરી ઉપર માહનાસ્ત્ર મૂત્યુ', તેનાથી તે મૂર્છા પામ્યા; એટલે તેને બાંધીને પકડી લીધા.
એજ પ્રમાણે સ્ત્રીરૂપધારી સુઘાષ વિગેરે વીરા પોતાની સામે યુદ્ધ કરનારા ચાદ્ધાઓને ચિરકાળ સુધી લેાહનાં દિવ્ય શસ્ત્રોવડે ભયકર એવા યુદ્રોવડે ખેદ પમાડી, વિવિધ શસ્ત્રોવડે જ રત કરી તથા લાથપોથ કરી નાગપાશાદિકવડે બાંધીને એકી સાથે પેાતાની શિબિરમાં લઈ ગયા.
આ પ્રમાણે પોતાના પાંચસેા સુભટાને બાંધીને લઈ ગયા જોઈ વિદ્યાધરચક્રવર્તીનુ આખું સૈન્ય ત્રાસ પામ્યું અને વીખરાઈ ગયુ, તે જોઈ વિદ્યાધરચક્રવર્તી તે સમયે ક્રોધ, ગ અને પરાભવવર્ડ અત્યંત વ્યથા પામી જેટલામાં યુદ્ધભૂમિપર યુદ્ધ કરવા આવે છે, તેટલામાં સ’ગ્રામને વિષે તૃષ્ણાવાળા તેના ત્રીજા પુત્ર મણિમાલીએ બે હાથ જોડી ભક્તિથી ચક્રી પિતાને વિનતિ કરી કે
“ હું પિતાજી ! કીડીઓને વિષે ગરૂડની જેમ આર.ડાઓને વિષે ઇંદ્રને પણ નાશ પમાડનાર એવા દેદીપ્યમાન મળવડે આપને સ`ગ્રામના આર'ભ શા માટે કરવા જોઈ એ ? મે' સ્ત્રીપણાને લીધે તેમની ઉપેક્ષા કરી હતી, પરંતુ તે તેા ઉદ્ધત થઈ ગયેલ છે; તેથી હવે અપરાધવાળી તેનેા હું નિગ્રહ કરીશ અને તેમણે ગ્રહણ કરેલા આપણા સુભાને હું પાછા લઈ આવીશ. ” આ પ્રમાણે કહીને પિતાને નિષેધ કરી હાથીના કુંભસ્થળપર બેસી તે મણિમાલી શત્રુઓની શ્રેણિના સંહાર કરતા શત્રુઓના લશ્કરમાં પેઠો.
જેમ તળાવમાં પાડો પ્રવેશ કરે ત્યારે શબ્દ કરતા. દેડકાએ તેના માને મૂકી ખાજીપર ખસી જાય તેમ તે મણિમાલીએ સેનામાં પ્રવેશ કર્યો ત્યારે યાદ્ધાએ તેને