________________
૩૮૮
શ્રી જયાનંદ કેવળા ચરિત્ર આ રીતે ખેચરચક્રીનું ભાંગેલું સૈન્ય નાશી જવા લાગ્યુ, તે વખતે હાથીપર આરૂઢ થયેલા ગજસિંહ નામના ખેચરસુભટ યુદ્ધમાં દોડચો, અને યુદ્ધના ઉદ્યમમાં ભગ્ન થયેલી પેાતાની સેનાને ધીરજ આપતા ખેલ્યા કે જે કાઇ યોદ્ધો હોય તે મારી સામે આવીને મને રાકેા રૂા. ” તે વખતે ખીજા પણ હાથીના વાહનવાળા ગજાનન, ગજદેવ વિગેરે પાંચસે ચાદ્ધાએ યુદ્ધ કરવા દેાડચા. તેમને ખેલાવવાપૂર્વક માયાસ્ત્રીના રૂપવાળા વીરાંગદાદિક વીરાએ તેમની સાથે યુદ્ધ કરીને રોકયા. ત્યારે તેમને ગજસિ’હાર્દિક ચાદ્ધાઓએ કહ્યું કે હું રડાએ! તમે યુદ્ધને લાયક નથી. અહીંથી જઇને પાણીના ઘડા ઉપાડો અને સુતર કાંતા, તે સાંભળી સ્મિતવડે સુંદર મુખવાળી માયાવી સ્ત્રીએ ખેલી કે
હું અમે વેરીએની નારીઓને રડાપેા આપનારી છીએ, તેથી અમે રડાઓ કહેવાઈ એ છીએ; માટે તમે શીઘ્ર યુદ્ધ કરી, કે જેથી અમારૂ રંડા નામ સાર્થક થાય. તમે અમારાથી યુદ્ધમાં હણાશે, તેથી તમને જલાંજલિ આપવા માટે પહેલેથી જ જળ તૈયાર રાખવામાં આવ્યું છે, તેથી અમારે પાણીના ઘડા ઉપાડવાની જરૂર નથી. વળી પુષ્કળ વૈરીઓને બાંધવા માટે સુતર પણ ઘણું તૈયાર છે, તેથી અમે શા માટે સુતર કાંતીએ ? હમણાં જ યુદ્ધમાં અમારાથી તમારૂ' ખધન કે પલાયન થશે, માટે તમારી કીર્તિરૂપી સ્ત્રીને વધ કરવાથી ખરેખર તમને સ્રીહત્યા લાગવાની. છે. ’’
આ પ્રમાણે મસ્થાનને વી'ધનારા તેમના વચનરૂપી ખાણેાવડે વ્યથા- પામેલા તે સુભટો તે માયાવીસ્ત્રી ઉપર સારભૂત ખાણાની વૃષ્ટિ કરવા લાગ્યા. તે વૃષ્ટિને તે માયાવીસ્ત્રીએએ વાયુના સમૂહ જેવા ખાણેાના સમૂહવડે હરી લીધી—દૂર કરી. વિઘ્નાથી હણાયેલા ભાગ્યહિનાના મનેરથો શી રીતે સિદ્ધ થાય ?' જેમ વૈદ્યો ઔષધાવડે રાગીએના રાગાને હણે છે, તેમ તે સ્ત્રીસુભટાએ સારી રીતે મૂકેલા મોટા શસ્ત્રોવંડે શત્રુએના ગને હણી નાંખ્યાં. તે વખતે સન્ય સહિત તે હજાર ચાદ્ધાના મહા સગ્રામ યમરાજના જ પાષણ અને સતાષને માટે થયા.
સ્ત્રીરૂપ પણ મહાવીર વીરાંગઢ યુદ્ધમાં વૈરીને સ`હાર કરવાથી યમરાજની ઉપમાને ધારણ કરતા હતા. ગજસિંહે પણ તીક્ષ્ણ માણેાવડે શત્રુઓને ક્ષય કરી અને ચિરકાળ સુધી યુદ્ધ કરી તે વીરાંગને વ્યાકૂળ કરી દીધે!. ત્યારે વીરાંગઢે તેનાપર નગવિદ્યાએ કરીને એક મોટો પત મૂકો, તેને ગજિસંહે અશિવિદ્યાવડે ચૂર્ણ કરી નાંખ્યા. પછી ગજસિંહે વીરાંગઢ ઉપર વિદ્યાસિંહ મૂકયા, એટલે ક્રોધથી ઉદ્ધત થયેલા તે વિદ્યાસિંહ જેટલામાં તે વીરાંગઢ ચાન્દ્રાના વાહનરૂપ હાથીને ખાવા જાય છે, તેટલામાં તે વીરાંગદે