________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
એ જ રીતે ચંદ્રબાહુ પણ પૂર્વના ખંધનરુપ પરાભવના વૈરથી ચંદ્રગતિની આગળ થઈ મદન નામના શત્રુ સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને જેમ મેઘ વૃષ્ટિવડે અકરાના સમૂહને વ્યાકૂલ કરે તેમ તેણે શરની વૃષ્ટિવડે પરિવાર સહિત મદનને વ્યાકૂલ કરી નાખ્યો. પછી તે મદનનું ધનુષ્ય છેદી, રથ ભેદી, રણથી શ્રમિત થયેલા તેને બાંધી લીધે. તે મદનને લેવા માટે ખેચરચક્રીના પુત્ર મણિમાલી દોડતા આવ્યા, પણ તેને ચંદ્રબાહુએ ખાણની વૃષ્ટિ કરીને રૂ ંધ્યા, તેટલામાં ચંદ્રગતિ તે મદનને પાતાની શિબિરમાં ઉપાડી ગયા.
૩૮૪
ત્યારપછી મહાખાહુ પણ યુદ્ધથી થાકેલા ચંદ્રોદયને નિવારી પૂના વૈરથી તે જ પ્રમાણે તપન સાથે યુદ્ધ કરવા લાગ્યા. એટલે ક્રોધવડે અત્યંત શુરવીર તે અન્ને સુભટો ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તેઓએ વીરાના ઉત્કટ મસહિત અનેક શત્રુઓના પ્રાણા હરણ કર્યાં, અને પેાતાનાં કુળને યશરૂપી દૂધવડે ધોઈ ઉજ્જવળ કર્યું. છેવટે શત્રુને તાપ પમાડનાર તપનને મહામાહુએ બાંધી લીધે. સૂર્યાં પણ ભરણીના પુત્ર -ચંદ્રનો પરાભવ કરનાર થાય છે.' આંધેલા તપનને છેડાવવા માટે ચિત્રાયુધ નામને સુભટ દોડો, પર`તુ પર્યંત જેમ નદીના પૂરને રશકે—અટકાવે તેમ તેને મહાબાહુએ અટકાવ્યેા. તેવામાં જેમ મહા આરંભના સમૂહ બુદ્ધિ રહિત પ્રાણીને દુર્ગતિમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તે તપનને હર્ષોંથી પેાતાના સૈન્યમાં લઈ ગયેા.
હવે શત્રુના ખાણથી તાડના પામેલા ચંડને નિવારી ચંદ્રવેગે ભીમ સાથે યુદ્ધ કરી છેવટ તેને નાગપાશવડે બાંધી લીધેા. તે વખતે તેને છેડાવવા ચિત્રવીય સામે આબ્યા. તે વૈરીની સાથે ચદ્રવેગ યુદ્ધ કરવા લાગ્યા, એટલામાં ચંદ્રગતિ તે ભીમને પેાતાના સૈન્યમાં લઈ ગયા.
પછી શસ્ત્ર રહિત થયેલા ભીમને જોઈ માહ પ્રાણીને સ`સારમાં રાકે તેમ ચદ્રચૂડે પ્રતાપને યુદ્ધમાં રાકવો. તેની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી તેનુ ધનુષ છેઢી તથા રથ ભાગી જેમ લેાભ મૂઢ પ્રાણીને અશુભ કવડે ખાંધે તેમ તે ચંદ્રચૂડે પ્રતાપને નાગપાશવડે બાંધી લીધા. તેને લેવા માટે ચંદ્રાંકે ઇચ્છા કરી ત્યારે ચંદ્રચૂડે તેને યુદ્ધમાં રાકચો; તેટલામાં તે જેમ ચર પુરૂષો ચારને કેદખાનામાં લઈ જાય તેમ ચંદ્રગતિ તે પ્રતાપને પેાતાના સૈન્યમાં લઈ ગયા.
એજ રીતે રત્નચૂડ, દ્વેિગ અને ચંદ્રાભ રાજાએ પણ યુદ્ધમાં ઉદ્યમ કરતા ચિત્રવી, મહાવીય અને ભદ્રવીરને નિષેધ કરી અનુક્રમે અક્ષોભ, કાસર અને રમણ
g&l/