________________
તેરમા સ..
FY
જેમ સૂર્યના કિરણેા ચંદ્રાદિકના કિરણેાને દૂર કરે, તેમ કેટલાક વીરાના માણે શત્રુના માણેાને દૂર કરતાં હતાં. જેમ અલ્પ સત્ત્વવાળાના ધક્રિયાના મનેારથા વિધ્રોવડે નિષ્ફળ થાય, તેમ કેટલાકના ખાણા ઢાલની સાથે અથડાઈને નિષ્ફળ થતાં હતાં.
શત્રુઓના અખ્તર તથા ઢાલ છેદવાથી પછી તેએ સુખે કરીને જીતી શકાશે એવા જ જાણે વિચાર કર્યો હોય તેમ તથા જેમ આસન્નસિદ્ધિ જીવા કરૂપી શત્રુને જીતવા માટે પ્રથમ વિવેકાદિક મહા આયુધેાવડે મિથ્યાત્વ અને લેાભાદિકને છેદે છે તેમ કેટલાક વીરાએ માણેાવડે શત્રુઓના ખખ્ખર અને ઢાલ છેદી નાંખ્યાં.
જેમ વદએકમને દિવસે આકાશમાં ઉય પામતા અને અસ્ત પામતા સૂર્ય અને ચંદ્ર એ બન્નેના કિરણેા સામસામા વ્યાપ્ત થાય છે, તેમ આ બન્ને સેનાપતિના યુદ્ધમાં આકાશ બન્નેના ખાણેાવડે વ્યાપ્ત થઈ ગયું. પછી ચડવેગે મણેાવડે વાવેગનું ધનુષ્ય છેદી નાખ્યું, ત્યારે તે વાવેગે પણ ખીજું ધનુષ્ય લઈ તીક્ષ્ણ ખાણેાવડે તે ચડવેગનું' ધનુષ્ય. ભાગી નાખ્યું. પછી ગથી ઉદ્ધત થયેલા ચડવેગે નવું ધનુષ્ય લઈ તત્કાલ માણેાવડે વ વેગના રથ ભાગી નાખ્યો, અને તેમાં જોડેલા સિહાને મારીને પાડી દીધા, ત્યારે વાવેગ જેટલામાં નવા રથ ગ્રહણ કરતા હતા, તેટલામાં ક્રોધથી અધ થયેલા ચડવેગે તેને છળથી મસ્થાનને વીધનારા ખાણવડે છાતીમાં પ્રહાર કર્યો; તેથી તે વાવેગ મૂર્છાવડે વિહવળ થઈ ગયા.
પછી હણવાને ઈચ્છતા ચ'ડવેગ જેટલામાં તેને ખીજા ખાણવડે હણવા તૈયાર થાય છે; તેટલામાં ભાગરિત રાજાએ અકસ્માત ત્યાં આવી પ્રથમ તેણે પાતાને પરાભવ કર્યાં હતા તે વૈરથી ચડવેગને ભિક્રિપાલવડે મસ્તકમાં એવી રીતે દૃઢ પ્રહાર કર્યો કે જેથી તે. મૂતિ થઈ પૃથ્વીપર પડી ગયા. તેને જ્યારે ભાગતિ ગ્રહણ કરવા તૈયાર થયા, ત્યારે ખેચર ચક્રવર્તીના પુત્ર મણિમાલીએ આવી ચડવેગને ઉપાડી લીધા અને ચક્રવર્તીને સાંખ્યા, એટલે ચક્રીએ વીરના સમૂહમાં અગ્રેસર એવા તે સેનાપતિને વિદ્યા અને ઔષધિના સિંચનથી સજજ કર્યો.
અહિં ભાગતિએ મૂર્છા પામેલા વાવેગને કુમારરાજને સોંપ્યા, એટલે તેમણે પણ સુભટામાં અગ્રેસર એવા તે વાવેગને મહા ઔષધિના જળવડે સજ્જ કર્યો. આ રીતે ભોગતિ શીવ્રપણે ઉપકાર કરનાર વાવેગના પ્રત્યુપકાર કરી અને અપકાર કરનાર ચડવેગના અપકાર કરી આનંદ પામ્યા. · માનનું ફળ આવું જ હાય છે. ’
૧ વિઘ્ન આવવાના ભયથી. ૨ વદ એકમની સવારે.