________________
૩૭૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ઘેાડા જોડેલા રથમાં બેસી યુદ્ધ કરવા ઉત્સુક થયા, મહા અભિમાની ચદ્રગતિ વિગેરે વિદ્યાધર રાજાએ રણસંગ્રામમાં ઉત્સુક થઈ પરિવાર સહિત વિમાનેામાં બેઠા.
શ્રીધર ૧, શ્રીપતિ રું, કાંત ૩, અરિજય ૪, દત્ત પ, વિક્રમ †, ન ૭, આનંદ ૮, નરબ્યાઘ્ર ૯, જય ૧૦, વિજય ૧૧, મણિચૂડ ૧૨ અને અચલ ૧૩ વિગેરે હષઁથી જાણે મહત્સવને માટે તૈયાર થતા હોય તેમ રણસ`ગ્રામને માટે અખ્તર પહેરી તૈયાર થઈ ખખ્તરવાળા હાથીપર આરૂઢ થયા.
હાથી, ઘેાડા, સિંહ, વાઘ, શાર્દૂલ અને પાડા વિગેરે બીજા વાહનો પણ ઉચિતતા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યાં અને તેમની દરેકની ઉપર શ્રીકાંત અને શ્રીધર વિગેરે હજારા અને લાખો ખેચરેશ્વરા બખ્તર પહેરી આરૂઢ થયા.
હવે સ્ત્રીરૂપે શત્રુઓને મેહ પમાડતા શ્રીજયાનંદ કુમારેદ્ર સ્નાન કરી, જિનેન્દ્રની પૂજા કરી, ભક્તિથી સ્તુતિ અને નમસ્કાર કરી, ધ્યાનમાં લીન થયેલા હૃદયવડે શ્રી પચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ચારેબાજુ મણિએવડે દેદીપ્યમાન વામય અખ્તર ધારણ કર્યું.
યુદ્ધના ઉત્સાહથી ઉચ્છ્વાસ પામતું તે ખખ્ખર તેના શરીર પર ગાઢ રીતે ચાંટી ગયું, તેથી તે શરીર જાણે ખીજી સુવર્ણની ચામડીવાળું થયું હેાય તેવું શૈાલવા લાગ્યું. તેણે લાખ'ડમાં જડેલા મણિએવડે દેદીપ્યમાન ટાપ મસ્તકપર ધારણ કર્યાં, તેથી તે વીજળી અને મેઘથી વીંટાયેલા મેરૂપ તના શિખરની જેમ શેાભવા લાગ્યા.
તેમણે અખૂટ ખાણવાળા બે ભાથા બે પડખે ખાંધ્યા અને ડાબા હાથમાં વાપૃષ્ઠ નામનું ધનુષ્ય ધારણ કર્યું.... પછી પ્રથમ કહેલી યુદ્ધને લાયક સામગ્રીવડે સજ્જ કરેલા અંજગિરિ જેવા મદ્દોન્મત્ત હસ્તીપર રાજાઓમાં હસ્તી સમાન તે કુમારરાજ આરૂઢ થયા.
અખ્તર વિગેરે સામગ્રીવડે સજ્જ કરેલા હાથીએપર અખ્તર પહેરીને આરૂઢ થયેલા અને સ્ત્રીરૂપને ધારણ કરનારા પાંચસેા ઉત્તમ શૂરવીરાથી વીંટાયેલા તે રાજા અતિ શાલવા લાગ્યા. આ કુમારના યુદ્ધ માટે સજ્જ થયેલું અને કેટિ સુભટોવાળું સમગ્ર સૈન્ય ચારેબાજુથી આવી તે કુમારને વીટાઈ વળ્યું.
વિચિત્ર વાહના ઉપર બેઠેલા અને વિવિધ પ્રકારના આયુધ અને ધ્વજાદિક ચિહ્નને ધારણ કરતા તે સૈન્યવડે વીંટાયેલા કુમાર ગજદત વિગેરે પર્વતોથી યુક્ત અને ભદ્રશાળ વનવડે ચારેબાજુથી વીંટાયેલા મેરૂપર્વતની જેમ શાલવા લાગ્યા.
હવે આ તરફ ખેચર ચક્રવર્તી ચક્રાયુધે વિધિ પ્રમાણે શ્રીજિનેશ્વરની પૂજા, નમસ્કાર અને સ્તુતિ કરી શ્રી પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યું. પછી તેણે મણિએવડે