________________
તેરમા સગ:
૩૬૫
પ્રકારની માનતા માનવા લાગી. વીરાની જયલક્ષ્મીને માટે સ્નેહવાળી તેમની માતાએ, પ્રિયાએ અને બહેને વિચિત્ર પ્રકારનાં મંગળ કરવા લાગી. માતાએ શૂરવીરેશના કપાળમાં જાણે ભાગ્યલક્ષ્મીની રેખા હોય અથવા જાણે જયલક્ષ્મીની ગાદી હેાય એવા માંગળિક તિલકા કરવા લાગી.
માંગળિક આચાર કરીને યુદ્ધમાં જવા તૈયાર થયેલા પેાતાના પુત્રના પગને હર્ષોંના અશ્રુવડે સ્નાન કરાવતી કાઈ માતાએ કહ્યું કે—“ હે પુત્ર ! હું વીરની પુત્રી છું, વીરની પત્ની છું, અને વીરની બહેન પણ છુ, તેા હવે તું એવું યુદ્ધ કરજે કે જેથી . હું વીરની માતા પણ કહેવાઉં. ” કઈ સ્ત્રી એલી કે—
“ હું વીરની પુત્રી, પત્ની, પુત્રવધૂ અને માતા પણ છું, તેા હૈ ભાઈ ! હવે હું વીરની બહેન પણ થાઉં તે બહુ સારૂં. '' યુદ્ધમાં જતા કોઇ ભરથારે પાતાની પ્રિયાને આલિંગન કર્યું, ત્યારે તે ખેલી કે
“ હે સ્વામી ! તમે મને હંમેશાં કહેતા હતા કે ‘તું મને પ્રાણથી પણ વધારે વહાલી છે. ’ આ તમારૂં વચન સત્ય જ થશે; કેમકે જો તમે યુદ્ધમાં પ્રાણુને ત્યાગ કરશે! તે હું અગ્નિમાગે જલ્દીથી સ્વમાં આવી તમને જ પૂજીશ. ” કઈ સ્ત્રી એલી કે—
73
“ હે પ્રિય ! અત્યારસુધી તેા મને શેાક રહિત જ ભાગ મળ્યા છે, પણ હવે તે જયલક્ષ્મી વડે અથવા અપ્સરાઓ વડે હું સપત્ની સહિત થઈશ. ” કાઈક સ્ત્રી એલી કે—“ હે પ્રિય ! મારા સ્નેહને લીધે તમે રસ`ગ્રામમાં પ્રમાદ્રી થશે નહિ; કેમકે તમારા જય થશે કે પ્રાણના ક્ષય થશે, તાપણ હું તેા તમારી પાસે જ છું. '' કાઈ સુભટે પેાતાની પ્રિયાને કહ્યું કે હું જાઉં છું. ” ત્યારે તે ખેલી કે—
“ હું સ્વામી ! અસત્ય કેમ બેલે છે ? તમે તેા મારા હૃદયમાંથી કાઈ વખત ગયા નથી અને જવાના પણ નથી.” કોઈ સ્ત્રી એટલી કે—“ હું ઈશ ! તમે અપ્સરાઓને ભજશેા નહિ, કેમકે તે કાંઈ મારાથી અધિક નથી, પરંતુ એક જયલક્ષ્મી જ મારાથી અધિક છે અને વિશ્વમાં સ્તુતિ કરવા લાયક છે, તેથી મારી સાથે તેણીને જ સેવજો.” કાઈ સ્ત્રી એલી કે—
“ હે નાથ ! શુ' તમને કીર્તિ કે અપ્સરાએ મારાથી અધિક વહાલી નથી ? છે જ; કેમકે તમે તેનાજ અર્થી હાવાથી મારો ત્યાગ કરીને રણસ`ગ્રામમાં જાએ છે. ’ પતિવડે આલિંગન કરાયેલી કાઈ સ્ત્રી ખેલી કે હમણાં તા તમે સ્નેહ બતાવેા છે,