________________
તેમાં સગ
૩૫૩
કે—“ હું કુમારરાજ ! અમારી કન્યાઓને પરણવા માટે અમારા નગરમાં પધારે. હું વાંછિતને આપનાર ! તમે અમારી આ પ્રાર્થનાના ભંગ ન કરશે. ’’ તે જયાનંદ રાજાએ કહ્યું કે
સાંભળી શ્રી
જ્યાંસુધી તમને ચક્રાયુધ રાજાના ભય છે, ત્યાં સુધી ગુપ્ત રીતે વિવાહ કરવામાં શે! રસ આવે ? માટે થાડા દિવસ રાહ જુએ. ” એમ કહી તે રાજાએ તેમને વિદાય કર્યા; ત્યારે તેમને પવનવેગે કાનમાં કહ્યું કે- -“ ચક્રાયુધની સાથે યુદ્ધના પ્રસંગ આવે ત્યારે સૈન્ય સહિત અહિં આવશે. ” તે સાંભળી · બહુ સારૂં ' એમ કહી તેનું વચન અંગીકાર કરી તેઓ હર્ષ પામી પેાતપેાતાના નગરમાં ગયા.
66
ત્યારપછી શ્રીજયાનંદ રાજા પવનવેગની અનુમતિ લઈ સિદ્ધકૂટ પર્વતપર ગયા, અને ત્યાં શ્રીસિદ્ધની પ્રતિમાની પાસે વજ્રમુખ દેવે અને વિદ્યાધર પવનવેગે આપેલી બન્ને વિદ્યાને વિધિથી સાધવાના પ્રારભ કર્યાં. જે વિદ્યાએ ઘણે કાળે અને ઘણા કવર્ડ સિદ્ધ થઈ શકે તેવી હતી તે બન્ને વિદ્યાએ તેના ઉત્કટ ભાગ્યથી થાડા દિવસમાં જ સિદ્ધ થઈ ગઈ. -
ત્યારબાદ વિદ્યાધરાના સમૂહથી પરિવરેલા સિદ્ધવિદ્યાવાળા તે રાજા પવનવેગના નગરમાં આવ્યા. તે વખતે વિદ્યાધરીઆએ તેમનું માંગળિક કૃત્ય કર્યું. ત્યાં તે રાજા અન્ને પ્રિયા સહિત ઈચ્છા પ્રમાણે સભામાં અથવા મહેલમાં જેમ સુખ ઉપજે તેમ અનેક પ્રકારની ક્રીડા વિગેરે કરી આનંદમાં રહેવા લાગ્યા.
કોઈક સમયે પવનવેગ વિદ્યાધરના રાજા પેાતાની રાજસભામાં બેઠા હતા, તે વખતે ઘેાડા પિરવારવાળા ચક્રાયુધ રાજાના દૂત ત્યાં આવ્યા. એટલે તે ખેચર રાજાએ ઉભા થઈ ને તેને માન આપી સુવર્ણના આસનપર બેસાડ્યો, અને ક્ષેમકુશળના પ્રશ્નાદિવડે તેને આનંદ પમાડી આગમનનુ' કારણ પૂછ્યું. ત્યારે તે દ્ભુત ખેલ્યા કે——
“ હે રાજા ! ખેચર ચક્રવતી ચક્રાયુધ રાજા તમને આજ્ઞા કરે છે કે તમારી વસુ દરી કન્યાને સ્વયંવરા તરીકે અહિં માકલા. ’” આવું તેનું વચન સાંભળી પવનવેગ ક્ષેાભ પામ્યા, તાપણુ સાહસ ધારણ કરીને એલ્યે કે—
“ હું દૂત ! જો તેમની આવી ઈચ્છા હતી તે તેમણે મારા પુત્રને છેડાવવામાં આટલા બધા વિલંબ કેમ કર્યો? હવે તેા શ્રીજયાનંદ રાજા મારા પુત્રને મૂકાવી મારા ઉપકારી થયા છે, તેથી મે' પ્રતિજ્ઞા કરેલી હાવાથી મારી કન્યા તેમને આપી છે અને તેની સાથે તે પરણ્યા પણ છે. મે' સ્વામીની પાસે ઘણી વાર વિનતિ કરી હતી,
જ,૪૫