________________
રૂપ૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર શબ્દના ચિન્હવાળા શ્રી જયાનંદ રાષિ` કેવળીના ચરિત્ર વિષે પાંચમા વ્રતને નિરતિચાર અને સાતિચાર પાલન કરવાના વિષય ઉપર કેશલ અને દેશલની કથા આપવા પૂર્ણાંક શ્રીજયાનંદ રાજાએ વજાકૂટ પંતને ચૂર્ણ કર્યાં, વજ્રમુખ દેવને પરાજય કર્યાં, તે દેવ પાસેથી ચિંતામણિ રત્ન અને મહાવિદ્યા પ્રાપ્ત કરી, તથા વાસુંદરી અને ચંદ્રસુંદરીનું પાણિગ્રહણના વણુનવાળા ખારમા સગ સમાપ્ત થયા.