________________
ખારમા સ
૩૪૧
કેશલે અતિચાર રહિત શ્રાવકધમ નું પાલન કરી સ`વેગથી ધમગુપ્ત નામના ગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાના ચાગને સ્થિર રાખી ચિરકાળ સુધી અષ્ટાંગ ચેાગનું સાધન કરી સાતમા દેવલેાકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા મહર્ષિક દેવ થયેા.
“ આ પ્રમાણે પાંચમા અણુવ્રતની આરાધના અને વિરાધનાનું ફળ સાંભળી ભવ્ય પ્રાણીઓએ આ લેાક અને પરલેાકના સુખને માટે તેની સમ્યક્ પ્રકારે આરાધના કરવી.” હવે તે કેશલ ધ્રુવે અવિધજ્ઞાનવર્ડ પેાતાના અધુને દુ:ખી જાણી તેને સમૃદ્ધિ આપીને પ્રાંતે સવેગ પમાડી દીક્ષા ગ્રહણ કરાવી. તે પણ ચિરકાળ તપ કરી સાતમા દેવલાકમાં જ દેવ થયા. · પરસ્પર ધના અનુરાગથી આ પ્રમાણે સારા ખંધુપણાનુ ફળ પ્રાપ્ત થાય છે.' તે અને દેવા પૂર્વભવના અભ્યાસથી પરસ્પર પ્રીતિવાળા અને અતિ સુખી થઈ ચિરકાળ સુધી શ્રીજિનેશ્વરના અનેક તીર્થોમાં જઈ યાત્રાદિક પુણ્ય કરવા લાગ્યા.
પ્રાંતે અત્યંત સુખવડે આયુષ્ય પૂર્ણ કરી કાશલ નામના દેવ સાતમા દેવલાકથી ચ્યવી પૂના ખાકી રહેલા પુણ્યવડે વૈતાઢ્ય પર્વતપર મણિમંદિર નામના નગરમાં મણિધર નામના વિદ્યાધરરાજાની મણિપ્રિયા નામથી પ્રિયાથી મણિશેખર નામે પુત્રપણે ઉત્પન્ન થયા. સ` વિદ્યા અને કળાના પાત્રરૂપ તે મણિશેખર યુવાવસ્થા પામ્યા ત્યારે ખત્રીશ મનેાહર કન્યાઓને પરણ્યા, અને તેમની સાથે ભેગ ભાગવતા સુખે ક્રીડા કરવા લાગ્યા.
દેશના જીવ જે સાતમા દેવલાકમાં હતા તે ત્યાંથી ચ્યવીને તુ' ચંદ્રગતિ થયા છે. પૂર્વભવમાં જે તારી પ્રિયા ગુણસુંદરી હતી, તે તારા મરણ પછી ઉદ્વેગથી પ્રતિબાધ પામી વ્રત ગ્રહણ કરી ચિરકાળ સુધી ઘાર તપ કરી ચોથા દેવલાકમાં દેવ થઈ હતી. તે ત્યાંથી ચ્યવી શ્રેષ્ઠીના કુળમાં રૂપ, લક્ષ્મી અને ગુણવડે યુક્ત ચદ્રસુખ નામના પુત્રપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે ચિરકાળ સુધી ભાગ ભગવ્યા. પછી ધ ધીર નામના ગુરૂની પાસે ધમ સાંભળી પ્રતિધ પામી તેણે પ્રત્રજયા ગ્રહણ કરી, અને સિદ્ધાંતના અભ્યાસ કરી વિવિધ પ્રકારના તપ તપી તે પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી ચંદ્રમાલા નામે તારી પ્રિયા થઈ. પૂના અભ્યાસથી તમારા બે વચ્ચે ઘણા સ્નેહ થયા.
હવે મિથ્યાદષ્ટિએમાં અગ્રેસર એવા તે સાગર નામના મંત્રી તારા ઉપર દ્વેષ કરી દુષ્ટ વ્યાપાર અને મહા આરંભને લીધે મરણ પામીને પહેલી. નરકમાં નારકી થયે. ત્યાંથી નીકળી અનુક્રમે હાથી, મૃગ, અશ્વ વિગેરે અસંખ્ય ભવેામાં પરિભ્રમણ કરી