________________
ખારમાં સગ
૩૩૭
હવે કૈાશલની બુદ્ધિથી અદ્ભુત ચમત્કાર પામેલા રાજાએ તેને કહ્યું કે—‹ આ મંત્રીની મુદ્રા ગ્રહણ કરી તું ચારસે નવાણું મંત્રીના અગ્રેસર થા.” ત્યારે તે એલ્ચા કે—“ હું મંત્રીની મુદ્રા ગ્રહણ નહિ કરૂ. કેમકે શ્રાવકધમ અંગીકાર કરતી વખતે મે' ખરક હોવાને લીધે નિયેાગ–અધિકાર આદિકનુ' પ્રત્યાખ્યાન કર્યુ છે. ”
તે સાંભળી રાજાએ તેને મુદ્રા આપ્યા વિના પણ સ` કા`માં પૂછવા લાયક મુખ્ય મંત્રી કર્યાં અને તેના ઘરખર્ચ રાજા આપવા લાગ્યા. આ પ્રમાણે થવાથી કેશલ ઉપર સવે` મ`ત્રીએ ઇર્ષ્યા રાખવા લાગ્યા, અને સાગર મંત્રી વિશેષ ઇર્ષ્યા રાખવા લાગ્યા. ૮ પ્રાચે કરીને એક વસ્તુના બે અભિલાષીઓને પરસ્પર ઇર્ષ્યા હાય જ છે. ’ એક દિવસ મંત્રીઓએ રાજાને કહ્યું કે દેવગિર નગરના રિપુમન નામના રાજા દુ:ખે કરીને દમી શકાય તેવા છે. તે તમારી અવગણના કરે છે; તેથી ત્યાં કેશલને માકલા કે જેથી તે તેની સાથે સધિ કરી આવે. એમ કરવાથી તમે જે ગ્રાસ આપે છે તે સફળ થાય અને તેની બુદ્ધિની પણ પરીક્ષા થાય.”
66
ત્યારે રાજાએ સાગરને કહ્યુ કે− જે ઉત્તમ વસ્તુ તેના દેશમાં ન હાય તેવી નવીન વસ્તુ તે રાજાને ઉપભોગ કરવા લાયક આપણા દેશની વસ્તુએ ભેટણા તરીકે કાશલને આપે કે જે લઈને તે ત્યાં જાય. ’
“ ત્યારે સાગર મ`ત્રીએ જાતિવ'ત અશ્વો, વસ્રો વિગેરે સહિત કેટલીક નવીન વસ્તુએ કેશલને આપી, તથા ઈર્ષ્યાથી કેશલના વધ કરવા ચ્છિતા સ` મંત્રીવની સંમતિથી ધૂળના ભરેલા એક સુવર્ણના ઘડા કરંડીયામાં નાખી તેને તાળું વાશી—પેક કરીને આપ્યા. કાશલ પણ સરળતાને લીધે તેણે જે પ્રમાણે આપ્યુ તેજ પ્રમાણે લઈ ને રાજાની આજ્ઞાને આધીન થઈ ચાલ્યા, અને અનુક્રમે દેવિગિર નગરમાં જઈ તેણે રાજાની પાસે તે ભેટછુ' મૂકયુ, એટલે તે રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નવડે કોશલને હ પમાડયો, ત્યારે તે ખેલ્યા કે
“ તમારી સાથે સંધિ કરવાને ઇચ્છતા અમારા દેવરાજ રાજાએ પેાતાના મિત્રરૂપ તમારાપર અત્યંત પ્રીતિ ધારણ કરી બહુમાનપૂર્ણાંક આ ભેટણું મોકલ્યુ છે. હવે આ ખાબતમાં તમારૂં ચિત્ત જ અનુકૂળ થવાની જરૂર છે. ” પછી રાજાના માણસેાએ તે ભેટછું તપાસતાં કર’ડીયામાંથી ઘડા કાઢી તે ઉઘાડચો એટલે તેમાં ધૂળ જોઈ રાજાને ક્રોધ ઉત્પન્ન થયા; તેથી તેણે કેશલને કહ્યું કે—
“ અરે ! તારા સ્વામી ઉન્મત્ત થયા છે કે મરણ પામવા ઈચ્છે છે? શુ થયુ' છે
જ.-૪૩