________________
અગ્યારમે સગ.
૬૨૫ આ પ્રમાણે જગતને મોહ કરનારી તેમની વિવિધ વાણી તે શ્રીજયાનંદ રાજાને વિષે જળથી ભરેલા ઘડા ઉપર નાખેલા જળની જેમ ઉપર થઈને ચાલી ગઈ અર્થાત નિષ્ફળ થઈ ત્યારે તેઓ વારંવાર ભિન્ન ભિન્ન બાનાવડે પિતાના સ્તન, સાથળ, નાભિ વિગેરે અવયવ પ્રગટ દેખાડવા લાગી અને વચ્ચે વચ્ચે ચુંબન તથા આલિંગન વિગેરે કરવા લાગી. તેમજ મૃદંગ અને પડહના દવનિપૂર્વક વિષ્ણુ અને વાંસળી વિગેરેના નાદ સહિત નૃત્ય કરવા લાગી અને આ પ્રમાણે મોહ ઉત્પન્ન કરે તેવું ગીત ગાવા લાગી – અમે આવી ચોસઠ જોગીણી, નિત્ય વિલસો નવ નવ ભેગીણી; અમે કામ મહાવર રેગીણી, રતિ ન લહે તુમ વિયેગીણી. ઈમ ગાવે રંગે કામીણી, નવ જુવણ નાચે જોગણી. એ આંકણી. ૧. અમે રંભા ગોરી અંગણી, નર સેહગ સુંદરી રંગીણી; જગ જોઈએ જેગિણ લિંગીણી, સવિ સુરનર જતું રંગીણી, ૨ ઈમ ગા તવ રૂ૫ સેભાગે રાચતી, ઇંડાં આવી હરખે નાચતી; તુમ પ્રિયતમ પામી મલપતી, નવિ મૂકું કહમવિ જીવતી. ૩. ઇમ ગાઇ વર ચંપક સેવન ગેરડી, ગુણ ગાતી ભાભડ ભેલડી; પય સેવા કરશું તેરડી, અમે છઈયે સહાગ ઓરડી. ૪. ઈમ ગાય અમ અંગ સુગંધે મહમહે, દિસિ પરિમલ તેહતણો પસરે; નવ પઉમિણી માલતી કેવડી, હિમ વાલુઅ મૃગમદ બેવડી ૫. ઈમ ગા અમ પાયે નેઉર રણઝણે, કરે કંચન કંકણ રણરણે; ઉર મતી હારે લહલ, તુમ દેખી હયડાં ગહગહે. . ઈમ ગાઇ અમ કોને કુંડલ ઝળહળે, તણુ મનમથ કંડુ ભલહલે; અમ માથે ઝબકે રાખડી, ગલે ઝબકતી માણિક પદકડી, ૭. ઈમ ગાઇ અતિ સેહતિ નિલટિ તિલકડી, મણિ મેહલિ મેહે કટિતટી; ભૂજ અંગદ જુઅલિ મણિજડી, અમ સાંભળ પિઉડા વાતડી ૮. ઇમ ગા - ઉતકંઠે આવી વહેલડી, ઘણે લાડે પ્રેમે ઘેલડી; રંગે નાચું લડત બાંહડી, તુમ કરિશ હું હાથે છાંહડી. ૯. ઈમ ગાઇ અમે કંથ તુમારી દાસડી, સિખિહિંસુ તુમ વિસખડી; તુમ લેવું, આણ ન લીહડી, ઉર ધરીશ હું તારી સીખડી. ૧૦. ઇમ ગાઇ અમ સામું જેને સામીઆ, પૂરવ પુણ્ય અમે તુમ પામીઓ; અમે દેવીઓ હંસરામિણી, તુમ પાસે આવીઉં કામિણી. ૧૧. ઇમ ગાય