________________
અગ્યારમા સ
૩ર૧
હું આ બન્ને કાર્ય એક જ પુરૂષ કરશે. ’ ત્યારે મે પૂછ્યુ` કે— તેને શી રીતે એળખવા ? ? તે એક્લ્યા કે—‘ જે પદ્મરથ રાજાને ખાંધી તેને પ્રતિધ પમાડશે, જે પેાતાની કળાઆવડે કરીને શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને જીતીને પરણશે તથા જે સ્પર્ધા કરતા અનેક સુભટાને જીતશે, તે વીર તમારા પુત્રને મૂકાવશે અને તમારી પુત્રીના પતિ થશે. ’
આ પ્રમાણે તેનુ' વચન સાંભળી હુ· અત્યંત આનંદ પામ્યા, અને ફળ, અલંકાર, તથા વસ્ત્રાદિકથી તેને સત્કાર કરી મે તેને રજા આપી, એટલે તે નૈમિત્તિક મને આશીર્વાદ આપીને ગયા..
ત્યારપછી તત્કાળ ચારેબાજુ માણસાને મેાકલી મે' શેાધ કરાવી, એટલે નિમિત્તિયાએ કહેલા લક્ષણાવાળા તમને જાણી હું તમારી પાસે આવ્યેા; પરંતુ જો તમારા પિતાદિક આ વૃત્તાંત જાણે તે તેએ તમને મેકલે નહિ, એમ ધારી ભિલ્લાદિકની માયા કરી હું તમને એકલાને જ અહી લઈ આવ્યા છે. તેા હે રાજન ! જો તમારી શક્તિ હાય તે મારા પુત્રને છેડાવા અને મારા ઉપર ઉપકાર કરો. તમારા જેવાને જન્મ જગતના ઉપકારને માટે જ હાય છે. કહ્યું છે કે—
“ નદીએ જળને વહે છે પણ તે પાતે જળપાન કરતી નથી, વૃક્ષેા ફળાને ધારણ કરે છે પણ તે પાતે ખાતા નથી, તથા ખાણા વિત્તને ઉત્પન્ન કરે છે પણ પાતે તે દ્રવ્યને ભાગવતી નથી. તે પ્રમાણે સત્પુરૂષોની વિભૂતિ પરોપકારને માટે જ છે. ” તથા—
સત્પુરૂષો પરાપકાર કરતાં પેાતાને થતા લેશને પણ ગણતા નથી. “ શુ' વૃક્ષા પેાતે તડકે રહીને પણ ખીજાને છાયા આપતા નથી ? ’’
“ હું રાજેંદ્ર ! હું અતિ દુઃખી છું, અને તમે પરના દુઃખના ક્ષય કરવામાં સમ છે, તેમજ દૈવયાગથી આપણા મેળાપ થયા છે, તેા હવે જેમ ઉચિત લાગે તેમ કરો.” આ પ્રમાણે તેના સર્વ વૃત્તાંત સાંભળી ઉત્સાહવડે રામાંચિત શરીરને ધારણ કરતા કુમારરાજે વિચાયું કે—“ બહુ સારૂં થયું કે મને પરોપકાર કરવાના આ અવસર મળ્યા. જેમ શૂરવીરને રણસંગ્રામ કરવાના સમય મળે, તર્કશાસ્ત્રના વિદ્વાનને વાદીને સમાગમ મળે, કારાગૃહમાં પૂરેલાને તેમાંથી નીકળી જવાના સમય મળે, સેવકને તેના ઈચ્છિત કાર્યોંમાં સ્વામીની આજ્ઞા મળે, દુષ્કાળમાં ભૂખ્યાને દાનશાળાનુ' નિમંત્રણ મળે, વૈદ્યને કોઈ અત્ય`ત પ્લાન માણસ ખેલાવે, રાગીને ઉત્તમ વૈદ્યની પ્રાપ્તિ થાય અને નિધનને અપૂર્વ નિધાન મળે,
જ.-૪૧