________________
અગ્યારમા સળ
૩૧૯
પ્રાપ્ત થયા પછી વાલ રાંધવાના ક્લેશ કાણુ કરે ? ' તે હું નાથ! તમે ઉભા થઈને તમારાપર રાગવાળી અમને આલિંગન આપે.
અત્યાર સુધી તમે ખારા પાણીના રસને-આસ્વાદને જાણતા હતા, અને હવે અમૃતના રસને જાણનાર થાએ. ” આ પ્રમાણે કહી કામને ઉદ્દીપન ક્રરે તેવી ચેષ્ટા કરવા લાગી, મેહુ પમાડે તેવું ગીત ગાવા લાગી અને કાંકણ તથા નૂપુરના શબ્દપૂર્વક નાટ્ય કરવા લાગી. તેના વિનેને સાંભળી તથા તેમનાં મનહર રૂપે જોઈ તે વાવેગ ક્ષેાભ પામ્યા અને હૃદયમાં કામદેવ ઉત્પન્ન થતાં તેનું ધ્યાન નષ્ટ થયું; તેથી તે કાંઈક બેલવાના વિચાર કરવા લાગ્યા, તેટલામાં તે પરસ્પર હાસ્ય કરતી તેઓ તેને પેાતાના નગરમાં લઈ ગઈ, અને મત્રવર્ડ નિગડિત કરી–બાંધી તેની વિડમ્બના કરવા લાગી.
આ સં હકીકત મેં તેના માણસેા પાસેથી જાણી, એટલે વિવિધ પ્રકારની પૂજા અને સ્તુતિ વિગેરેથી મેં તે ચેાગિનીઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયેા કર્યા, પરંતુ તેઓ કાઈપણ પ્રકારે વશ થઈ નહિ અને વાવેગને ક્યો નહિ.
હવે તે જ વૈતાઢ્ય પત ઉપર ઉત્તરશ્રેણિના ભૂષણરૂપ અને પૌરજનેાને વલ્લભ એવું ગગનવલ્લભ નામનું ઉત્તમ નગર છે. તેમાં ચક્રાયુધ નામને સર્વ વિદ્યાધરાને રાજા છે. તે રાજા છતાં નિર'તર લેાકને વિષે પદ્મોલ્લાસ કરે છે-લક્ષ્મીના ઉલ્લાસ કરે છે. તેના ચરણકમળને વિષે સર્વ રાજાએ ભ્રમરના સ્થાનને ધારણ કરે છે, તેથી તેઓ લક્ષ્મીને પામે છે તે તેા યુક્ત છે; પરતુ પ્રશ'સારૂપી ઉજવળપણાને પણ પામે છે તે આશ્ચય છે.
જેમ ચૈાતિશ્ર્ચક્રમાં સૂર્ય, પતામાં મેરૂ, વૃક્ષેામાં કલ્પવૃક્ષ અને પશુઓમાં સિંહ, આ સના જેવા અથવા તેનાથી અધિક કેાઈ નથી, તેમ સર્વ વિદ્યાધરામાં વિદ્યા, ઐશ્વય, ખળ અને સમૃદ્ધિવડે તેના જેવા અથવા તેનાથી અધિક કાઈ પણ નથી, તે પછી સામાન્ય મનુખ્યા તે તેની પાસે કાણ માત્ર જ છે ? જેમ સ` દેવે ઇંદ્રને સેવે છે, તેમ હાલમાં બન્ને શ્રેણિમાં રહેલા સર્વ વિદ્યાધરા અધિક ઐશ્વવાળા તે ચક્રાયુધ રાજાને જ સેવે છે. તે મારા પણ સ્વામી હાવાથી મેં તેને મારા પુત્ર વ વેગને ચેાગિનીએ પકડી લીધેલ તે સ` હકીકત જણાવી, તે સાંભળીને ‘હું તેને મૂકાવીશ, એમાં શું મોટી ખાખત છે ?' એવે તેમણે જવાબ આપ્યા.
ત્યારપછી મે તેની પાસે વાર વાર વિનતિ કરી; પર`તુ હજી સુધી તેણે મારા પુત્રને મૂકાવવાના કશે। પ્રયત્ન કર્યો નથી. · મેટા પુરૂષોને વિષયાદિકમાં પ્રમાદીપણું હાય છે, અથવા તેવી ચેષ્ટા પણ હાય છે; પર`તુ સારી રીતે શક્તિમાન છતાં આવાં પરોપકારનાં