________________
૩૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર યમદદ્રા ૪૪, પ્રભા ૪૫, સુપ્રભા ૪૬, લખા ૪૭, લંબાષ્ઠી ૪૮, ભદ્રા ૪૯, સુભદ્રા ૫૦, કાલી ૫૧, રૌદ્રી પર, રૌદ્રમુખી ૫૩, કરાલા ૫૪, વિકરાલા ૫૫, સાક્ષી ૫૬, વિકટાક્ષી ૫૭, તારા ૫૮, સુતારા ૫૯, રજનીકરા ૬૦, રજના ૧૧, શ્વેતા ૬૨, ભદ્રકાલી ૬૩, અને ક્ષમાકરી ૬૪—
આ ચાસઠ ચાગિનીએ કામરૂપિકા એટલે ઇચ્છા પ્રમાણે રૂપ કરનારી છે. તેમની નિર'તર પૂજા કરવાથી તેએ વરદાન આપનારી થાય છે. અણિમા, લઘિમા, ઐશ્વર્ય, વશિતા અને ગરિમા વિગેરે તેમની વિવિધ શક્તિઓ છે, અને કાપ તથા તેાષ વિગેરે તેમનુ કર્મ છે. દિવ્ય શક્તિવાળી તેઓ મનેાહર પર્વત, વન, સરોવર, માટી નદી, દ્રહ, દ્વીપ અને સમુદ્ર વિગેરે સ્થળામાં સ્વેચ્છાએ ક્રીડા કરે છે. તેઓ ક્રોધ પામે છે. ત્યારે મનુષ્યલાકમાં મરકી વિગેરે ઉપદ્રવા કરી ઘણા જીવાને વિનાશ કરે છે, અને તુષ્ટમાન થાય છે ત્યારે અનેક સ’પદાઓ આપે છે. અનેક પ્રકારનાં રૂપ, ક્રિયા અને વચનાદિકવડે રક જનાને તેઓ ભય ઉપજાવે છે, અને મહા પુરૂષાને હ પણ પમાડે છે, આ તેમની નિર'તરની ક્રીડા છે.
હવે હેમશૃંગ નામના જે પંત છે તે તેમનું ક્રીડાસ્થાન છે. આ વાતની ખબર વિના મારા પુત્રે ત્યાં નગર વસાવ્યું, તેથી કાપ પામેલી તેઓએ મરકી આદિ ઉપદ્રવ કરી સવ લેાકેાને ભય ઉપજાવી તે નગર ઉજ્જડ કરી નાખ્યુ છે. આ પ્રમાણે બનવાથી મારા પુત્ર વાવેગને તેઓને વશ કરી શકે તેવી અને ઇષ્ટ સિદ્ધિને આપનારી જવાલામાલિની નામની વિદ્યા સાધવાની ઈચ્છા થઈ. તે વિદ્યાદેવી શ્રીપર્યંત ઉપર મહાજ્વાલાની ષ્ટિ પાસે લાખ બિલ્વફળના હામવર્ડ, જાપવડે અને ધ્યાનવડે સિદ્ધ થાય છે. વાવેગે ત્યાં તે દેવીના ગૃહમાં સ` સામગ્રી સહિત જઈ વિધિ પ્રમાણે તે જ્વાલામાલિની વિદ્યાને સાધવાના પ્રારભ કર્યાં.
તે હકીકત જાણી કાપ પામેલી ચાગિનીએ સાતમે દિવસે ત્યાં આવી તેને પ્રતિકૂળ ઉપસવર્ડ ક્ષેાભ પમાડવા લાગી; પરંતુ તે સાત્ત્વિક તેનાથી ક્ષેાભ પામ્યા નહિ. ત્યારે તેઓ પ્રગટ થઈ પેાતાનાં દિવ્ય અલંકૃત રૂપે બતાવી એટલી કે—
“ અહા ! તું અતિ સાહસિક છે, તેથી અમે તારાપર પ્રસન્ન થઈએ છીએ; માટે તને તિરૂપ કરી અમે અમારી રૂપલક્ષ્મીને કૃતાર્થ કરવા ઈચ્છીએ છીએ. અમે દાસીની જેમ હમેશાં તારી સેવા કરશું, માટે મનુષ્ય છતાં પણ તું અતિ દુલ ભ દેવતાઈ ભાગ ભાગવ. હવે તારે વૃથા તપ, ધ્યાનાક્રિક કલેશ કરવાનું કાંઈ જ કારણુ નથી. ‘ મેદફ