________________
અગ્યારમા સ
૩૧૭
નિકુજમાં પ્રવેશ કર્યાં. ત્યાં તેણે સર્વાંત્ર તપાસ કર્યો; પરંતુ કોઈને જોયા નહિ; એટલે તે પાછા ફરીને બહાર આવ્યા, તે ત્યાં તે ભિલ્લને પણ રાજાએ જોયા નહિ. ત્યારે તે સ ઇંદ્રજાળ હશે એમ માનતા રાજા નગર તરફ જવા લાગ્યા, તેટલામાં તત્કાળ આકાશથી ઉતરીને વિમાનમાંથી બહાર નીકળી કાઈ વિદ્યાધરે રાજાને નમી વિનયથી વિન`તિ કરી કે—
“ હે સ્વામી ! તમે હૃદયમાં કાંઈપણ વિકલ્પ કરશેા નહિ. ભિલ્લનુ રૂપ વિગેરે માયા કરીને હુંજ તમને અહીં લઈ આવ્યેા છું; તેનું કારણ કહું છું તે સાંભળે.
વૈતાઢચ પર્યંતની દક્ષિણ શ્રેણિમાં પચાસ નગરા છે. તેમાં રથનૂપુરચક્રવાલ નામે મુખ્ય નગર છે. દક્ષિણ શ્રેણિના સર્વ વિદ્યાધરાએ માનવા લાયક હુ પવનવેગ નામના વિદ્યાધરાના રાજા છું. મારે વજ્રવેગ નામના પુત્ર છે. તેણે અનેક વિદ્યાએ સિદ્ધ કર્યા પછી ઘણી કન્યાએ સાથે પાણિગ્રહણ કરી હર્ષોંથી હેમશૃંગ નામના રમણીય પંત ઉપર હેમપુર નામનું નવું નગર વસાવ્યું, અને ઘણી વિદ્યાએના બળથી ગર્વિષ્ટ થયેલા તે પિરવાર તથા પુરજા સહિત કૈલાસ પર્યંત ઉપર જઈ કુબેરની જેમ સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યા.
તે સ્થળે સુવર્ણ અને મણુિના મહેલાથી શેાભિત, ચાગિનીઆને વસવાનું સ્થાન અને તેના જ પીઠથી સુશોભિત જાલધર નામનુ' સુંદર નગર છે. તે નગરની સ્વામિની કામાક્ષા ચેગિની ઘણી નૃદ્ધિ અને મોટા પરિવારવાળી છે. તે ચેગિનીઓના સમૂહથી પૂજાય છે, અને તે નગરના મધ્યમાં આવેલા મહેલમાં રહે છે. તેની સન્મુખ સુવર્ણ અને મણિમય એક સુંદર પીઠ છે. તેના ઉપર બેસીને સાધક પુરૂષો ચાગિનીએ સહિત તે કામાક્ષાની આરાધના કરે છે. તે પીને ચારે દિશામાં ફરતી મેાટી ઋદ્ધિવાળી ચાસઢ ચાગિનીઓ પરિવાર સહિત રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે.——
વારાહી ૧, વામની ૨, ગરૂડા ૩, ઈંદ્રાણી ૪, આગ્નેયી ૫, વામ્યા ૬, નૈઋત્યા ૭, વારૂણી ૮, વાયવ્યા ૯, સૌમ્યા ૧૦, ઈશાની ૧૧, બ્રહ્મણી ૧૨, વૈષ્ણવી ૧૩, મહેશ્વરી ૧૪, વૈનાયકી ૧૫, શિવા ૧૬, શિવતી ૧૭, ચામુડી ૧૮, જયા ૧૯, વિજયા ૨૦, અજિતા ૨૧, અપરાજિતા ૨૨, હરસિદ્ધિ ૨૩, કાલિકા ૨૪, ચડા ૨૫, સુચડા ૨૬, કનકદ’તા ૨૭, સુદ'તા ૨૮, ઉમા ૨૯, ઘંટા ૩૦, સુઘ’ટા ૩૧, માંસપ્રિયા ૩૨, આશાપુરી ૩૩, લેાહિતા ૩૪, અખા ૩૫, અસ્થિભક્ષી ૩૬, નારાયણી ૩૭, નારિસ હી ૩૮, કૌમારા ૩૯, વાનરતી ૪૦, અંગા ૪૧, વગા ૪૨, દીદÇા ૪૩,