________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
એક દિવસ અત્યંત વિનયી હાવાથી ભક્તિ અને પ્રીતિવડે ભરપૂર થયેલા કુમારે પોતાનુ રાજ્ય આગ્રહથી પિતાને આપ્યું. ત્યારે તે શ્રીવિજયરાજાએ પોતે ઉત્તમ અને નિઃસ્પૃહ હાવા છતાં ગુણી જનેામાં મણની જેવા અગ્રેસર એવા પુત્રના અદ્વિતીય પ્રેમને લીધે દાક્ષિણ્યતાથી તેની પ્રાનાનું ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ, ઇચ્છા વિના પણ તે રાજ્ય અ’ગીકાર કર્યુ અને એકાંતવત્સલ શ્રીજયાનંદકુમારને આનંદપૂર્ણાંક સથા પ્રકારે ખીજા સજનાએ જેની આજ્ઞા ઉલ્લંઘન ન કરાય એવુ` અખ'ડિત · યુવરાજપણું ખળાત્કારે આપ્યું.
ૐ′
પછી સરખા સિંહાસનપર બેઠેલા, સરખા વેષ અને અલકારવાળા, સરખા રૂપ અને સૌંદર્યાંવાળા, સરખા ઉજ્જવળ તેજવાળા, તથા ભીમ એટલે દુષ્ટ લેાકેાને ભયંકર લાગે તેવા, મનહર એટલે શ્રેષ્ઠ મનુષ્યાને મનેાહર લાગે તેવા, તથા ઉન્નત એટલે શરીર અને મનની મેાટાઈવાળા, સર્વ લેાકેાત્તર ગુણેાવડે સરખા, પાપવચન બોલવામાં મૌનપણાવાળા અને સર્વ પ્રકારની યશલક્ષ્મીથી સહિત એવા તે અને રાજાને જાણે એ રૂપ કરીને દેવેન્દ્ર, ચંદ્ર, કામદેવ અથવા કૃષ્ણ હાય તથા જાણે બે જાતિના સૌદ
એકત્ર મળ્યા હોય તેમ એકીસાથે લેાકેા જોવા લાગ્યા.
આ રીતે માટા એશ્વર્યાંની લક્ષ્મીવડે જેમના ચરણુ લાલનપાલન કરાતા હતા, એવા તે અન્ને રાજાને અત્યંત વિસ્તારવાળા અલૌકિક પ્રેમ પરસ્પરૢ વૃદ્ધિ પામ્યા.
કેટલાક સમય ગયા પછી રાજાઓના મુગટ સમાન યુવરાજ શ્રીજયાનંદ રાજા દેશ જીતવાની ઇચ્છા થતાં પેાતાના સમગ્ર રાજ્યની ચિ'તા પિતાને સોંપી ઇંદ્રને પણ જીતી શકે તેવા પરાક્રમવાળા તેણે મધ્ય ખડમાં રહેલા ઘણા રાજાઓને લીલામાત્રથી જીતી લીધા.
ચક્રપુરના સ્વામી અતિ પરાક્રમી ચક્રસેન નામના રાજા, જયપુરના સ્વામી શત્રુઆને ચૂણ કરવામાં નિપુણ જયી નામના રાજા, જયંતી નગરીને નાયક શત્રુઓને યમરાજ જેવા જયંત નામના રાજા, પુરદર પુરના રક્ષક નરકેસરી નામના રાજા, સૂર્યપુરના સ્વામી સૂર નામના રાજા, નદીપુરના ઈશ ન’દ નામના રાજા, ભાગાવતી પુરીના ભર્તાર ભીમ નામના રાજા, અને કોશલ દેશના ઇશ સુમંગલ નામના રાજા, તે સિવાય બીજા પણ પૃથ્વીચ'દ્ર, કળાચદ્ર અને ગ્રુપ વિગેરે અનેક રાજાને સાધી તેણે પેાતાના સેવક બનાવ્યા.
આ પ્રમાણે અત્ય’ત મવડે ઉદ્ધત થયેલા ઘણા રાજાઓને સાધીને મહા સૈન્યના સાગરરૂપ તે શ્રીજયાનંદ રાજા મહાત્સવ સહિત પાતાના નગરમાં પાછા આવ્યા; અને
3