________________
૨૯૬
શ્રી જયાનંદ કેવળી ચિત્ર
અચેતન વૃક્ષો પણ સારાં છે, કે જેઓ ઉનાળામાં સૂર્યના કિરણાથી તાપ પામેલા મુસાફરોને પ્રસન્ન કરે છે.
હું તેા સ`પત્તિવડે ઉન્નતિ પામ્યા છતાં પોતાના પિતૃને વૃદ્ધાવસ્થામાં પણ સુખ આપનાર થયા નહિ, પરતુ વિચાગવડે દુ:ખ આપનાર થયા છું, તેથી હવે જલ્દી ત્યાં જઈને પિતૃવ ને સુખી કરૂં. ” એમ વિચારી તે અતિથિઓ સહિત કુમારે સ્નાનાદિક ક્રિયા કરી અને આનંદપૂર્ણાંક ભાજન કર્યું.
હવે પ્રતિહારે જઈ શ્રીપતિ રાજાને આ સ` હકીકત નિવેદન કરી. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે માતાપિતા વિગેરેને મળવાને ઉત્સુક થયેલા કુમાર અવશ્ય જલ્દીથી જશે. ચદ્રબુદ્ધિના કહેવા પ્રમાણેજ કહેનારા પોતાના પ્રધાન પુરૂષોદ્વારા કાકાએ અને પિતાએ તેને બાલાવ્યેા છે, તે હવે અહી કેમ રહેશે ?
આ કુમાર મારા રાજ્યની વૃદ્ધિ અને શૈાભા કરનાર થયા છે, તે હવે પછી મારા સ્વજન થશે કે વૈરી થશે તે હું જાણી શકતા નથી. સર્વાંથી શ્રેષ્ઠ સૌભાગ્યવાળા આ કુમારના દર્શન, વિનય, વચન અને કાવડે જે મને સુખકારક પ્રીતિ થઈ છે તે હવે ફરીથી કાં થશે ?
ખેદની વાત છે કે પ્રાપ્ત થયેલા ચિંતામણિને હું લાભ લઈ શકો નથી અને અજ્ઞાનપણાથી અમૃતના મે' મહાપુરૂષ સાથે મેં પ્રતિકૂળ આચરણ કર્યું છે.
દુબુદ્ધિ હારી ગયા, તેના ત્યાગ કર્યો છે, જેથી આવા
અહા ! અચેતન પુતળી પણ જેના મહા પ્રભાવની સ્તુતિ કરે છે, તેવા વિશ્વના અલંકારરૂપ નરરત્નની પણ મે' અવજ્ઞા કરી, ઘણા રાજાઓ સાથેના વિરોધાદિકથી અને પુત્રીઓના વૈધવ્યથી ઉત્પન્ન થતી આપત્તિઓને તથા પુરૂષરૂપી ચિંતામણિની હાનિને પણ નહિ ગણીને મેં આ શુ કર્યું ? “
ઈત્યાદિ ચિંતાના સંતાપથી ઉત્પન્ન થયેલા દુ:ખના આઘાતના વશથી તે રાજા આસનપરથી એકદમ મૂર્છા ખાઈ પૃથ્વીપર પડી ગયા. તે જોઈ વ્યાકુળ થયેલા મત્રીઓએ શીતેાપચારવડે તેને સજ્જ કરી કારણ પૂછ્યું', ત્યારે તેણે પેાતાનાં તેવા પ્રકારનાં અત્યંત દુઃખ આપનાર કુકર્મીની નિંદા કરતાં સભાસદોને કહ્યું કે—
“ અહા ! આ જગતમાં ક્રૂર, કુક`કારી, અવિવેકી અને કૃતઘ્ની મારા જેવા બીજો કાઈ નથી. તેથી આવા કુકમ કરનાર મારી શુદ્ધિ મૃત્યુ વિના થવાની નથી. ’’ એમ કહી તેણે પેાતાનું ખડ્ગ ખેં'ચીને પેાતાના કંઠે ઉપર છેઢવા માટે મૂકયું
તરત