________________
પ્રથમ સ
ભરતક્ષેત્ર.
તે જ'બૂદ્રીપમાં પુણ્યની સ`પત્તિએ કરીને પવિત્ર એવું ભરત નામે ક્ષેત્ર રહેલું છે. તે ભરતક્ષેત્રે આપત્તિઓને દૂર કરવા માટે વૈતાઢ્ય પતરૂપી દડને ધારણ કર્યો છે. તેમાં રહેલા સ` ખ'ડાની લક્ષ્મી એક બીજા સાથે મિશ્રિત થવાથી તેમને પરસ્પર કલહ ઉત્પન્ન ન થાઓ એવા હેતુથી વિધાતાએ તેમની વચ્ચે ગગા, સિંધુ અને વૈતાઢ્યરૂપી ભીંતા કરેલી છે. તે ભરતના દક્ષિણ માજીના મધ્ય ખંડમાં જ અરિહતા વગેરે ઉત્તમ પુરૂષાના જન્મ થાય છે, તેથી વિધાતાએ ચૈત્યની શ્રેણિરૂપી પુષ્પમાળાઆવડે તેની જ પૂજા કરી છે. તે ભરતક્ષેત્રને મહાવિદેહ અને ઐરવતની સાથે પ્રીતિ હાવાથી તે પુણ્યલક્ષ્મીના વિભાગ કરવા માટે સૂર્ય અને ચંદ્રરૂપી તે પાસે તે મહાવિદેહ અને ઐરવતને વિષે ગમન-આગમન કરાવે છે. તે ભરતક્ષેત્રના મધ્ય ખંડને જિનેન્દ્ર વિગેરે ત્રેસઠ શલાકા પુરૂષા પેાતાના જન્માદિકે કરીને પવિત્ર કરે છે.
તે મધ્ય ખંડને વિષે રતિવન નામનુ મનોહર નગર છે. તે ધર્મ, અર્થાં અને કામની લક્ષ્મીએ કરીને પેાતાનું સાર્થક નામ ધારણ કરે છે. તે નગરમાં રહેલા ચૈત્યાના શિખરા ઉપર સ્ફાટિક રત્નાના કળશે! રહેલા
નગર,
છે, તેની કાંતિ ચ`દ્રની કાંતિ કરતાં અધિક છે, તેથી તે નગરમાં ચંદ્રજ્ગ્યાહ્ના અને અંધકારના એટલે શુકલ અને કૃષ્ણપક્ષના કાંઈપણ ભેદ જણાતા નથી. તે નગરમાં કેદારની ઈબ્યાના મહેલેના શિખરા ઉપર રહેલી શસ્યલક્ષ્મીને કહેનારી ૪સુવણ કલશાલિએ શેાલે છે. “ક્ષેત્રમાં વાવેલું ખીજ સેગણું થાય છે અને અગ્નિમાં હામેલું બીજ ભસ્મસાત્ થાય છે. ” આવા લાકના પ્રવાદપર કાણુ શ્રદ્ધા કરે? કારણ કે કામદેવે પેાતાનુ શરીર મહાદેવના ત્રીજા નેત્રરૂપી અગ્નિના કુંડમાં હાસ્યું, તે આ નગરમાં ક્રીડા કરતા યુવાનેાના શરીરના મિષથી કોટિગણું થયું જણાય છે.
તે રતિવન નામના નગરમાં નરવીર નામે રાજા રાજ્ય કરતા હતા. તે ઐશ્વ, સૌદર્ય, ધૈય અને વીર્યાક્રિકગુણાએ કરીને ઇંદ્ર જેવા હતા. તે રાજાની દ્દિગ્યાત્રામાં સૈન્યની ઉડેલી રેણુવડે સૂર્યાં ઢંકાઈ જતા ત્યારે સૂર્ય થી પણ ચઢિયાતા તેને પ્રતાપ જ ઉદ્યોત કરતા હતા. વનમાં
રાજા.
૧ ભરતક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમ લાંખા વૈતાઢષ પર્યંત રહેલા છે, તેનાથી તેના ઉત્તર અને દક્ષિણ એવા એ વિભાગ થાય છે, તે બન્ને વિભાગમાં ઉત્તર દક્ષિણુ લાંખી ગંગા અને સિધુ એ એ નદીએ વહે છે, તેથી બન્નેના ત્રણ ત્રણ વિભાગ થવાથી ભરતક્ષેત્રના છ ખંડ છે.
૨ ચાતરમ્ સેતુ'ધવાળું ક્ષેત્ર. ૩ શસ્ત્ર-ધાન્યની લક્ષ્મી, પક્ષે શસ્ય-વખાણવા લાયક લક્ષ્મી. ૪ સુવર્ણ–સારા વણવાળી–ઉજવળ, ફૂલ-મનેાહર શાલી-ડાંગર, પક્ષે સુવર્ણના કળશની શ્રેણિક
-- --