________________
૨૯૦
શ્રી જયાનઢ કેવળી ચરિત્ર મને લજ્જા આવે છે; તેથી હે પુત્રીએ ! જો તમે પિતૃભક્તિવાળી હા તા કાઈ પણ પ્રકારે તમારા પતિનું કુળાદિક પૂછીને મને કહેા, કે જેથી સ` સારૂ થાય.”
આવુ પિતાનુ' વચન અંગીકાર કરી તે ત્રણે રાજકુવરીએ પતિ પાસે જઈ અત્યંત વિનય, સ્નેહ અને ભક્તિથી તેના કુળાદિક પૂછ્યાં ત્યારે તે ખેલ્યા કે—
“ મારા ભાઈ સિંહસાર તમને મારૂ કુળાદિક કહેશે.” ત્યારે તેઓ ખેલી કે— “ હે સ્વામીએ દુષ્ટે જ આ સર્વ અયોગ્ય કાર્ય કર્યું છે. તેથી હું પ્રિય ! નહિ સાંભળવા લાયક એવા તે પાપીનુ' નામ પણ તમે શા માટે આપેા છે ? ” એમ કહી તેઓએ રાજા પાસેથી સાંભળેલા તેના સ વૃત્તાંત કુમારને કહી સ‘ભળાવ્યો. તે સાંભળી કુમારે વિચાયુ` કે—
“ અરે ! શું આ આવે! ખળ છે? આ પ્રમાણે સત્કાર કર્યા છતાં પણ તે દુબ્જે આવી ચેષ્ટા કરી, તેા હવે તેને દૂરથી જ તજી દેવા ચાગ્ય છે, અને પ્રિયાએની વાણી માનવા ચેાગ્ય છે.” એમ વિચારી તે બેલ્ટે કે
“ હે પ્રિયાએ ! જો એમ જ હોય તે તે ખળને દૂર કરી, અને આ ઔષિધ ગ્રહણ કરે. તેને કઈ લાકડાની પુતળીના મસ્તક ઉપર મૂકી તેને પૂછશે। તે તે મારા કુળ આદિ સમગ્ર વૃત્તાંતને સારી રીતે કહેશે.”
તે સાંભળી આશ્ચર્ય વાળી થયેલી તેઓએ હર્ષોંથી પતિએ આપેલી ઔષિધ લઈ પિતાની પાસે આવી સર્વ સભાની સમક્ષ પુતળીના મસ્તકપર તે મહા ઔષિધ મૂકી તેને કુમારનું કુળ વિગેરે પૂછ્યું', ત્યારે માનુષી–સ્રીની જેમ તે પુતળી ખેલી કે— વિજયપુરના સ્વામી વિજય રાજાના પુત્ર આ શ્રીજયાનંદ નામનેા ક્ષત્રિય પુત્ર ઉત્તમ વંશમાં મણિ સમાન, ગુણને નિધિ અને મહિમાનું નિધાન છે.”
66
આ પ્રમાણે સાંભળી રાજા વિગેરે સર્વે હ` અને ચમત્કાર પામ્યા, તથા જય જય શબ્દવડે મંગળ વાજિંત્રના નાદ થયા. પછી રાજાએ યુદ્ધના આરંભ મૂકી કુમારને ખેલાવીને તેને ખમાવ્યો, તથા પુત્રીઓને પણ ખમાવી, એટલે તેઓ હર્ષ પામી પેાતાના મહેલને વિષે ગઈ.
ત્યારપછી રાજા સભામાં આવીને બેઠે, અને તેણે મંત્રીઓને પૂછ્યું. કે—“ શું આ ઇંદ્રજાળ હશે ? શું લાકડાની પુતળી કદાપી મેલી શકે ? ” તેઓએ જવાબ આપ્યા કે—
કુમારના ભાગ્યથી પ્રાપ્ત થયેલી ઔષધિના પ્રભાવવડે દેવતાના પ્રવેશ થવાથી અચેતન વસ્તુઓ પણ ખાલી શકે છે. તાપણુ શકાશિલ એવા તમારા મનમાં હજી
૮