________________
૮૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
આ પ્રમાણે સિંહને સાવધ કરીને નિશ્ચિંત થયેલા શ્રીજયાનદકુમાર નિર્ભયપણે સુઈ ગયો. ‘ સિંહ સુતા હાય તે પણ તે શું મૃગાથી ભય પામે ?' પરંતુ તેની પ્રિયાએ તે શંકવાળી હતી, તેથી તેઆએ કેટલાક સુભટાને ખેાલાવી તે મહેલના દરવાજા વિગેરે સારી રીતે અંધ કરાવ્યા.
અહીં સેવકાએ તપાસ કરી રાજા પાસે આવી “ કઈ શત્રુએ સિહસારને મા ’’ આપ્યા. તે સાંભળી રાજા ખેદ અને સભ્રમ યુક્ત થયો. તેણે
એવા સમાચાર
વિચાયુ` કે—
-
“ અહા ! આ શું થયું ? ભાગ્ય વિપરીત કાય થઈ ગયું, મારે જમાઈ થઈને બેઠેલા એ દુષ્ટ ચંડાળના છે.કરાને મારવા માટે મેં કાર્ય કર્યુ પણ એ ધૂત આવ્યો નહિ, અને જેનું રક્ષણ કરવાનું હતું મારા હિતસ્વીર સિંહુકુમાર મરાયો. લેાકેામાં ગુપ્ત વાત જાહેર થઈ ગઈ અને ધારેલું કાર્ય પાર પડયું નહિ, આ તે એવું બન્યુ કે રાજ્યનું રક્ષણ કરવા કુટુંબ સાથે લડી કુટુંબનેા નાશ કર્યાં અને આખર શત્રુ રાજાએ રાજ્ય પડાવી લીધું, તાવ ઉતારવા માટે અભક્ષ્ય વસ્તુનુ ભક્ષણ કરી વ્રત ભાગ્ય' અને તાવ ઉતર્યાં નહિ, કડાઈમાંથી ઉતરતા માલપુડા ખાવા માટે હાથમાં લીધા તે ખવાણા નહિં, હાથ દાઝયા અને હેઠા પડી ગયા, અર્થાત્ મારે જે પ્રમાણે કાર્ય કરવું હતુ. તે પ્રમાણે ન થયુ, ગમે તે થાએ, હવે તે બધી વાત ઉઘાડી પડી ગઈ છે તેથી તેને પ્રગટપણે જ મારવેા,
ke
આ પ્રમાણે વિચાર કરી રાજાએ અખ્તરધારી હજારા સુભટોને મેકલ્યા, અને સુતેલા કે જાગતા જમાઇને મારી નાખા” એમ તેમને કહ્યું. ત્યારે તે સુભટાસ સામગ્રી સહિત કુમારના મહેલ પાસે આવ્યા; અને લાઢાના મુગરવડે તેના દરવાજાને ભાંગવા લાગ્યા, તેટલામાં ઉત્કટ ખળવાળા કુમારના સુભટાએ દરવાજો ઉઘાડી હાથીઓ પાડાને રાકે તેમ તે રાજસુલટાને રાકયા. તેએએ યુદ્ધ કરીને રાજસુભટાને પરાજિત કર્યા, એટલે તેઓ પ્રભાત થયે નાશીને જેમ શિયાળ ઝાડીમાં પેસી જાય તેમ રાજમંદિરમાં પેસી ગયા અને મેલ્યા કે—
“ હે સ્વામી ! કુમારના સુભટાએ દૈવયાગથી અમારો પરાભવ કર્યાં. સૂર્યના કિરણા શુ અધકારને નથી હણુતા ?” આ પ્રમાણે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ સ`ગ્રામની ભેરી વગડાવી અને સવ સૈન્યને એકત્ર કરી યુદ્ધ કરવા માટે તૈયારી કરી.
અહીં પ્રભાત સમયે કુમાર પણ જાગ્રત થઈ પ્રભાતને લગતું કાર્ય કરી પ્રિયાએની