________________
૨૭૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર, પણ મનુષ્ય સહાય રહિત છતાં સર્વ ઠેકાણે લક્ષમીને જે પામે છે, તે પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલી પુણ્યલક્ષીને જ પ્રભાવ છે એમ જાણવું.
આ રીતે તપગચ્છના અધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિહ્નવાળા શ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે નાટ્યસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરી નામની ત્રણ કન્યાના પાણિગ્રહણના વૃત્તાંતવાળે આ દશમ સર્ગ સમાપ્ત થયે.
પuugh full