________________
દશમ સ
૨૬૩
શાસ્ત્રવડે માહ પામે ? જે તર્ક કરતાં યુક્તિને સહન કરતુ' ન હોય અથવા અનુભવ અને પ્રમાણથી ખાધ પામતું હોય, તેવા શાસ્ત્રમાં દૃષ્ટિરાગથી મૂઢ થયેલા મનુષ્યા વિના ખીજો કાણુ હિતાર્થી બુદ્ધિમાન આનંદ પામે ?
તેથી જે અકલ્પિત અસાધારણ ગુણે! હાય તે જ સ્તુતિ કરવા લાયક છે. તેવા ગુણ્ણા સામાન્ય સ`સારી જીવામાં અને વિશેષે કરીને મિથ્યાર્દષ્ટિ જીવામાં હાતા નથી; પરંતુ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યયુક્ત અને સ` દોષ રહિત એવા શ્રી અરિહંતને વિષે અને શ્રી સંઘને વિષે જ તેવા ગુણા હાઈ શકે છે, અન્યત્ર હાતા નથી. છ કાયના જીવાને વિષે દયા, સમ્ય-જ્ઞાન, રાગ રહિતપણુ અને અઢાર દોષના ત્યાગએ સર્વ શ્રી અરિહતના ધર્મ વિના બીજે કયાં હોય ?
તેથી કરીને હે રાજન ! જિનેશ્વર અને શુદ્ધ ગુરૂના ગીતનું ગાન કરી હું મારી જીહ્વાને અને સભાસદોના કણને પવિત્ર કરૂં છું' તે સર્વાજને આદરપૂર્વક સાંભળેા :
આ પ્રમાણે કહી ઈર્ષ્યાળુ રાજકુમારેાની વિવિધ પ્રકારની ઉપહાસની વાણીને પ્રથમની જેમ અનાદર કરી પોતે પ્રથમ દાનવડે વશ કરેલી સ ઇચ્છિત સામગ્રીએ કરીને તે વામન સાવધાનપણે યત્નથી ગાવા લાગ્યા. તે ગાતા હતા ત્યારે સભાસદોએ હાહા અને હૂહૂ નામના દેવગાયકાને અને તેમનુ ગીત સાંભળનાર દેવેને પણ આની પાસે તૃણ સમાન ગણી કાઢવા.
તે વામનના ગીત વખતે કેાઈ માણસ કાંઇ પણ ખેલતા નહાતા, કાઈ કાંઈ પણ અન્ય આશ્ચયને જોતા નહાતા અને કાઈ કાંઈ ખીન્નું ધ્યાન કરતા નહાતા, માત્ર એક તેના ગાનનુ ંજ શ્રવણ કરવાથી સ`જને એકેન્દ્રિય જેવા થઈ ગયા હતા. તેના ગીતને રસ સર્વાંનાં ગીતને એળગી ઉત્કૃષ્ટ કાર્ટિને પામ્યા, ત્યારે તે સર્વ સભા જાણે સુતી હાય અને જાણે શ્રાપથી પરાભવ પામેલી હેાય તેવી શૂન્ય થઈ ગઈ. તે વખતે પ્રથમની જેમ જેમણે પેાતાના કાન બંધ કર્યાં હતા એવી દાસીએએ પ્રથમથી આપસમાં સ`કેત કર્યા પ્રમાણે રાજા વિગેરે સના શસ્રા અને પહેરેલા અલકારો પણ કાઢી લઈ એક ઠેકાણે છુપાવી દીધા; તથા પ્રથમના સંકેતથી હજામાએ આવી તે વામનની મશ્કરી કરનાર પાંચ મુખ્ય કુમારોનાં મસ્તક પણ મુ`ડી નાખ્યા, તેપણુ કાઈ એ કંઈ પણ જાણ્યુ નહિ.
તે જ રસ કહેવાય કે જેમાં ખીજું કાંઈ પણ જાણી શકાય નહિ.' પછી જ્યારે તે વામન ગાઈ ને વિરામ પામ્યા, ત્યારે સભાસદોએ તે સ વૃત્તાંત જાણી હષ વડે ઊંચે