________________
૨૫૮
શ્રી જયાનં≠ કેવળી ચરિત્ર પમાડે તેવુ' તે નૃત્ય કરવા લાગ્યા. તેના નાટ્યમાં કોઈપણ ઠેકાણે હસ્તકાદિકને વિષે ઇર્ષ્યાળુ અને દોષની જ દૃષ્ટિવાળા ઘણા રાજપુત્રા છતાં કાઈથી કાંઈ પણ દૂષણ કાઢી શકાયું નહિ. બુદ્ધિમાન સભાસદો તેનું નાટ્ય જોઈ તેમાં જ તન્મય થઈ ગયા, અને દેવાના નૃત્યની પણ નિંદા કરવા લાગ્યા.
સર્વ કુમારાએ જે જે નૃત્ય કર્યાં હતાં તે સ નૃત્ય કરી બતાવી છેવટ ભાલાના અગ્રભાગપર પુષ્પ મૂકીને તેના પર સેાય અને તેના પર પુષ્પ રાખી તેના પર તે નૃત્ય કરવા લાગ્યા. તેમાં તેણે પણ જમણા અને ડાબા ખાર કરણા આપ્યા-ભજવી ખતાવ્યા. પછી તે પુષ્પ પેાતાના નેત્રવડે ગ્રહણ કર્યું. તે જોઈ સવ સભાસદો ‘ આ વામન જીત્યા, જીત્યા ’ એમ ખેલ્યા. પછી વામને નાચ સમાપ્ત કર્યું,
તે વખતે હુ પામેલા લેાકેાએ જય જય શબ્દ કર્યાં, વાજિત્રાના નાદના કાળાહળ થયા, ખદીજના તેના ગુણ ખેલવા લાગ્યા, અને ગાયકા હવડે ગાવા લાગ્યા. તે સને વામને વિશ્વને વિષે અદ્ભુત એવું ઇચ્છિત દાન આપ્યું. જગતમાં અદ્ભુત એવી તેની નાટચકળાથી રજિત થયેલી નાચસુંદરી હર્ષ અને આશ્ચય પામી તત્કાળ વામનને વરી–વરમાળા પહેરાવી. તે વખતે આકાશમાં રહેલા દેવતાઓએ ચેાગ્ય વરને વરી, ચેાગ્ય વરને વરી, એવા શબ્દ કર્યો, અને વાદ્યાર્દિકના મોટા ઘાંઘાટ આકાશમાં વ્યાપી ગયા. તે જોઈ રાજાએ વિચાયું કે—
“ દેવને ધિક્કાર છે કે આ મારી સુરૂપા પુત્રીને આવે વામન કર આપ્યા, પણ હવે ખીજી એને તા કાઈ રાજપુત્ર વર મળે તે સારૂં. એ પ્રમાણે ખેદ સહિત વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા કરી.
27
ત્યારે પ્રતિહાર પ્રથમની જેમ ઘાંઘાટને નિષેધ કરી 'ચે સ્વરે બોલ્યો કે – હે રાજકુમારા ! તમારામાંથી કેાઈ પણ પુણ્યવાન આત્મા પોતાની ગીતકળાવડે ગીતસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરો, ” તે સાંભળી ગીતકળામાં વિદ્વાન રાજકુમારે પોતપેાતાની સામગ્રી સહિત અનુક્રમે જિનધને અનુસારે ગીતગાન કરવા લાગ્યા.
""
તેઓએ જ્યારે જ્યારે ગીતવડે જે જે મનહર રસનું પાષણ કર્યું, ત્યારે ત્યારે તે તે રસના ભાવને જાણનારા સ સભ્યો તન્મયપણાને પામ્યા. તેમના ગીતરસમાં લીન થયેલા વિદ્વાનાએ ક્ષુધા, તૃષા, શીત અને આતપ વિગેરેથી ઉત્પન્ન થયેલી કાંઈ પણ વેદના અનુભવી નિહ. ‘ ખરેખરા રસ એવે જ અનુભવ કરાવનાર હોય છે.' ચઢતા પ્રકવાળા રસવર્ડ તેઆ સર્વે અનુક્રમે ગાયન ગાઈને વિરામ પામ્યા, ત્યારે રાજાના આદેશથી