________________
દશમ સ.
૨૫૩
“ હે વત્સ ! તને નૃત્ય આવડતું નથી, તે તું ગીત શીખ. ’’ ત્યારે તે વામન ખેલ્યો કે—“ તે તે મને પ્રથમથી જ આવડે છે. ’' ગુરૂએ કહ્યુ` કે—‹ ખાલ, જોઈએ, કેવું આવડે છે ? ” ત્યારે તે વિદુષકના જેવી ચેષ્ટા કરતા વિરસ ધ્વનિથી આ પ્રમાણે ખેલ્યો
"पं वे नियट्ठा हु व पविट्ठा, कविट्ठस्स हा तर संनिविट्ठा । पडि कविट्ठे भग्गं एगस्स सीसं, अच्चो हसती किल तेह सेसा ॥"
“ પાંચ મિત્રા વનમાં ગયા. ત્યાં એક કેાડાના ઝાડની નીચે તેએ બેઠા. તેમાં એક કાઠું' પડવાથી એકનું માથું ફૂટયું, ત્યારે ખીજા ચારે અત્યંત હસ્યા. ’’
આ ગીત સાંભળી સર્વ વિદ્યાર્થીએ હસીને ખેલ્યા કે— અહો ! આનું ગીત અદ્ભુત છે અને વળી અહુ સુંદર છે. આ ગીતવડે જ તે રાજકુમારીને અવશ્ય પરણશે, તેા પછી હવે અધિક ગીત શીખવાનુ` તેને શુ કામ છે?”
આ પ્રમાણે વિદ્યાર્થીઓએ હાંસી કર્યાં છતાં ઉપાધ્યાય તેના અદ્ભુત દાનથી પ્રસન્ન થયેલા હોવાથી એકાંતમાં તેને ગ્રામ, રાગ વગેરે સમજાવી યત્નથી ગીત શીખવવા લાગ્યા. ઘણો પ્રયત્ન કર્યાં છતાં તેને કાંઈ પણ આવડયુ' નહિ, ત્યારે પાંચ છ દિવસે ખેદ પામીને ગુરૂએ તેને કહ્યુ કે
“ હે વત્સ ! તું ગીતકળાને પણ ચેાગ્ય નથી, તેા હવે વીણાની કળા શીખ, ” એમ કહી ગુરૂએ એક વીણા મંગાવી તેને વગાડવા આપી; અને ગુરૂ તેને તે વીણા વગાડવાનું શીખવવા લાગ્યા, તેટલામાં તેણે હાથની ચાલાકીથી તે વીણાની તંત્રીને તેાડી નાખી. ત્યારે કળાચાયે ખીજી વીણા મગાવીને તેને આપી. તે પણ હર્ષોંથી લઈ પ્રથમની જેમ તેણે તેનું તુંબડુ ફેાડી નાખ્યું. ફરીથી ત્રીજી વીણા મગાવી આપી, તેને દંડ તેણે ભાગી નાખ્યો. ત્યારે ખેદ પામેલા ગુરૂએ તેને કહ્યું કે—
“ હે વત્સ ! તું કળાને લાયક નથી, ” તે સાંભળી કૌતુકી કુમારે કળાગુરૂને ઘેર જઈ તેની પત્નીને ખીજું' સવાલાખનું કંકણુ આપ્યું. તે જોઈ તે પણ અત્યંત હ પામી. તેના આવા દાનથી વિસ્મય પામેલી તેણીએ તેને પૂછ્યુ કે—
“તું મારી આવી ભક્તિ કેમ કરે છે?” તે ખેલ્યો કે—“ તમે તમારા પતિને એવું કહો કે જેથી તે મને ભણાવે. ” ત્યારે પૂર્વે નહિ જોયેલા અને નહિ સાંભળેલા તેના આવા અદ્ભુત દાનથી વશ થયેલી તે ખેલી હુ· જરૂર એ પ્રમાણે કરીશ.” લઈ જોઇતો પરિવાર રાખી તેમાં
કે
પછી તે વામન કુમાર નગરમાં જઈ ભાડે ઘર