________________
નવમે સગ. .
અદ્ભુત શક્તિ જેઈ સર્વે આશ્ચર્ય પામ્યા, અને “અહો ! આનું બળ તથા ભાગ્ય અદ્ભુત છે.” એમ સર્વેએ તેની પ્રશંસા કરી. બ્રહ્મવૈશ્રવણે નિષેધ કર્યો છતાં પણ કમળપ્રભ રાજાના સિનિકે તેના યુદ્ધવડે પિતાને ઉત્સાહ વધવાથી એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યા.
આ પ્રમાણે કુમાર અને રાજાને તથા તે બન્નેના સિન્યને શૂરવીરના શૌર્યરૂપી સુવર્ણની કસોટી જેવો રણસંગ્રામ પ્રવર્યો. સુભટોએ સામા સુભટના છેદેલા મસ્તકે આકાશમાં ભમવા લાગ્યા, કે જેથી સેંકડે રાહુવાળું આકાશ ઉત્પાતવડે ભયંકર દેખાવા લાગ્યું. બન્ને સૈન્યમાંથી પરસ્પરના પ્રહારવડે ભાંગી ગયેલા ભાલા, ગદા, ચક્ર, શૂળ, શક્તિ, ખગ અને મુદ્ગર વિગેરે શસ્ત્રો જાણે વાયુએ કંપાવેલા વનમાંથી ઉડેલા પક્ષીઓ હોય તેમ આકાશમાં ભમવા લાગ્યાં.
અરે ! તું શસ્ત્ર મૂકીને ચાલ્યો જા, હું બીકણ ઉપર પ્રહાર કરતા નથી. અરે વાચાળ ! તને ધિક્કાર છે. જે તે ક્ષત્રિય હો તે ઊભું રહે, કેમ નાશી જાય છે ? હું કૃપાળું છું તેથી બાળકને કેમ મારૂં? અરે ! નાશી જા. ફોગટ ન મર. અરે વીર ! તું કેમ સુતા છે? આ તારો શત્રુ બડાઈ મારે છે. અરે ! બહુ સારું. તું એક જ વીર છે કે જે બાવડે વીંધાયા છતાં પણ યુદ્ધ કરે છે. અરે ! ઊભો થા, ઊભો થા. કેમ ઉત્સાહ ભંગ થાય છે? અરે ! નાઠે, નાઠે. હણાયે, હણાયે.”
આ પ્રમાણે પરસ્પર નામ દઈને બોલાવતા, યુદ્ધને ઇચ્છતા અને ગર્જના કરતા સુભટેની વાણી ચારે તરફ પ્રસરતી હતી.
- હવે લાંબો કાળ યુદ્ધ કર્યા પછી કુમારે બાવડે પારથ રાજાનું ધનુષ, છત્ર, ચામર, મસ્તકને ટેપ અને બખ્તર એ સર્વ છેદી નાખ્યાં. તેથી ક્રોધ પામેલા તે રાજાએ પણ તરત જ નવું ધનુષ ગ્રહણ કરી બાવડે તે બ્રાહ્મણનું બાણ કમળના નાળની જેમ છેદી નાખ્યું એટલે કેપથી ઉદ્ધત થયેલા તેણે પણ ગદાવડે રાજાને રથ ભાગી નાખે, ત્યારે રાજાએ પણ મુદુગરવડે તેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને તે બ્રાહ્મણની ગદાને પણ જલ્દીથી ચૂર્ણ કરી નાખી. છે ત્યારે બ્રાહ્મણે કૂદકો મારી ખગૈવડે રાજાના ધનુષના બે કકડા કરી નાખ્યા. પછી રાજાએ તેના પર ખડ્ઝનો ઘા કર્યો, તે તેણે ચુકાવી દીધ, પિતાની ઉપર પડવા દીધે નહિ. પછી કેપથી ઉદ્ધત થયેલ તે બ્રહ્મવૈશ્રવણ રાજા પર ખગને પ્રહાર કરવા તૈયાર થયે, તેટલામાં રાજાએ પિતાના ખøવડે તેના ખર્શ ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે
I
છે