________________
નવમા સં.
૨૩૩
માનીશ. હે દૂત ! તું અહીથી જલ્દી જા. અને મારા કહેવા પ્રમાણે તારા સ્વામીને કહે કે હું મારી કન્યા નાસ્તિકના કુળમાં આપવાના નથી જ. તારી ઈચ્છામાં આવે તે પ્રમાણે સુખેથી કર.” (દૂતના આવા પ્રકારના અસભ્ય વચન સાંભળી )
બ્રહ્મવૈશ્રવણ :—ક્રોધથી ખોલી ઉચો કે અહા ! રાજાની વાણીના રસ અને અહીં બેઠેલા રાજસુભટાની અદ્ભુત ક્ષમા આશ્ચય કારક છે. કે જેથી આ ક્રૂત પેાતાની ઈચ્છા પ્રમાણે જેમતેમ ખોલે છે છતાં હજી તેની ગરદન પકડીને કોઈપણ સુભટ તેને સભાની બહાર કાઢી મૂકતા નથી. તે સાંભળી કોઈ વીર સુભટે ઉભા થઈ તેની ગરદન પકડીને તે દૂતને સભા બહાર કાઢી મૂકો.
આ પ્રમાણે અપમાનથી ઉત્પન્ન થયેલા અત્યંત ક્રોધથી ધમધમતા તે તે પદ્મપુર નગરમાં જઈ બની ગયેલી સર્વ હકીકત પદ્મરથ રાજાને કહી સંભળાવી, તેથી ઘીના હામ વડે અગ્નિની જેમ દૂતની વાણી સાંભળી તે અભિમાની રાજાને ક્રોધ તત્કાળ દેદીપ્યમાન થા. અને તેણે તત્કાળ સૈન્ય એકઠુ કરવા માટે રણભેરી વગડાવી, કારણકે સુભટ પ્રાણાના ત્યાગ કરે પણ શત્રુને તિરસ્કાર તે સહન ન જ કરે.
પછી અત્યંત ઉત્સાહવડે પુષ્ટ શરીરવાળા, છત્રચામરવડે શાલતા અને વાજિત્રના નાદવડે તથા સૈન્યના ઘાષવડે આકાશને ગજાવતા તે પદ્મરથ રાજા સારા મુહૂર્તે સવ પ્રકારનાં માંગલિક કાર્યોં કરી પેાતાના પટ્ટહસ્તિ ઉપર બેઠા. પણ તે વખતે તેને અશુભ શુકનાએ રોકવો તેા પણ આવેશથી અત્ય'ત પ્રેરાયા હાય તેમ તે રાજા ઘણા સૈન્ય સહિત પોતાના સાળા કમળપ્રભ રાજાને જીતવા માટે પદ્મપુર નગરથી નીકળ્યો.
અનુક્રમે માગે ચાલતાં તેનું બીજું સૈન્ય ચારે બાજુએથી એકઠું થયું તેમાં ત્રીસ લાખ ઘેાડા અને ત્રીસ કરોડ સૈનિકે ભેગા થયા. તે સૈન્યના ચાલવાથી અને પ્રકારના માભૃત–પતા અને રાજાએ કપવા લાગ્યા.
આવા પ્રકારના સૈન્યસહુ આવતા પોતાના બનેવી પદ્મરથ રાજાને સાંભળી શ્રી કમળપ્રભ રાજા પાતાના મંત્રીએ વિગેરેની સાથે વિચારણા કરવા લાગ્યા કે− અહા ! આપણે લાંબે વિચાર કર્યા વિના કાપ અને માનને લીધે મહાબળવાન રાજા સાથે વૈર ઊભુ` કર્યું છે, તેને કેવી રીતે પહેાંચી વળવું? આ પ્રમાણે કમળપ્રભ રાજાનુ વચન સાંભળી મુખ્યમત્રી એલ્યા કે–“ હે રાજન્ ! જે કર્યું... તે ન કર્યુ થવાનુ નથી. ક્ષત્રિયા કદાપિ તિરસ્કારને સહન કરી શકતા જ નથી. તેમ જ જેને પ્રત્યક્ષ દેષ જોયા છે એવા નાસ્તિકના કુળમાં કન્યા કેવી રીતે આપી શકાય ? તે આ ખાખતમાં આપણે કાંઈપણ