________________
૨૩૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર છતાં પણ તમે જો તે રાજકુમારને તમારી કમળસુંદરી નહિ જ આપે તે તેને બળાત્કારથી તે રાજા લઈ જશે તે તેને કાણુ રાકનાર છે ? અમારા સ્વામી શ્રીપદ્મરથ રાજા પાતે જ એવા પરાક્રમી છે કે યુદ્ધના મેદાનમાં તેની સામે ખીજા વીરપુરૂષા તૃણુ સમાન છે અને તે વીરપુરૂષા પાતાના જીવિતને તૃણુની જેમ ત્યજી દે છે. વળી શ્રીપદ્મરથ રાજાના સૈન્યરૂપી સમુદ્રમાં તમારૂં સૈન્ય તેા મુઠ્ઠીભર લાટ જેવુ છે, તે રાજવીથી પરાજય પામતાં તમારૂં કોઈપણુ રક્ષણ કરનાર થાય તેમ નથી. તેથી હું રાજન્! જો તમારે જીવવાની અને રાજ્યનું પાલન કરવાની ઈચ્છા હાય તે તમે તે પદ્મદત્તકુમારને તમારી કન્યા આપી સુખેથી રહેા.
(આવા પ્રકારનુ તેનું વચન સાંભળી ક્રોધ અને માનથી વ્યાપ્ત અનેલા ) રાજા બોલ્યા :—હે ક્રૂત ! અહું સારૂં, શુ` સ વક્તાઓમાં તુંજ અગ્રેસર છે કે જેથી તું મારી સામે પણ બ્રીડ્ડો થઈ ને જેમતેમ ખોલવાની હિંમત કરી રહ્યો છે. પરંતુ તું તારા સ્વામીને સદુપદેશ કેમ આપતા નથી ? કે જે પદ્મરથ રાજાએ નાસ્તિકપણાથી પોતાના ક્ષત્રિયકુળને અત્યંત કલકિત કર્યું છે. તે ક્ષત્રિયાથી દૂર થયેલાને મારે અંતરંગ સ્નેહી તરીકે કેવી રીતે જાણવા. તેની સાથે સ ંબંધ સાચવવા તે તા કુળવાન માણસાને લજ્જાનુ' કારણ છે. આવા પાપીઓને ત્યાં સુખસપત્તિ અને મેાટાઈ લાંખા કાળ રહી શકતી નથી. કહ્યું છે કે “ નદીના કિનારા ઉપર ઉગેલા વૃક્ષની જેમ સ્ત્રીના હૃદયમાં રહેલ ગુપ્ત વાતની જેમ, અને કાચી માટીના ઘડામાં પાણીની જેમ પાપી માણસાને ત્યાં લાંબેાકાળ લક્ષ્મી રહી શકતી નથી. ” હે દૂત ! તેનામાં ઘણી શૂરવીરતા છે તેમ તે` કહ્યુ તેા તે શૂરવીરતા તેના ઘરમાં જ ભલે હાય પણુ યુદ્ધના મેદાનમાં નથી. રણુસ ગ્રામમાં તા તે પેાતે જ શક્તિહીન થઈ પેાતાની મેળે જ તૃણુ સમાન થઈ જશે. તેના સૈન્યરૂપી સાગરમાં, લેાટની મુઠ્ઠી જેવા તેા ખીજા રાજાઓ હશે. પરંતુ હું તે તેના સૈન્યસાગરનુ’ પાન કરનાર વડવાનળ અગ્નિ જેવે! છું. તે નાસ્તિકના સરદારથી ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા કા ક્ષત્રિય ભય પામે ? જો તે પાતે જ રાજ્ય અને પેાતાના જીવનથી ઉદ્વેગ પામ્યા હાય તા યુદ્ધ માટે તૈયાર થઈને ખુશીથી આવે. મારી બહેન અને ભાણેજનું અપમાન કરવાથી મારે તેને પકડીને પહેલાં જ શિક્ષા કરવી હતી. પર`તુ તેમાં મારુ... અને તેનું સગપણ વિશ્ર્વ કરનાર હતું. તે સગપણના સંબધને પોતાની ઠકુરાઈથી મદોન્મત્ત બનેલા પોતે જ નાશ કરવા તૈયાર થયા હોય તેા પછી જે કંઈ યુદ્ધ થશે તેને ભૂખ્યા થયેલા એવા હુ. ખીર, ઘી અને સાકરનુ` ભાજન પામ્યા એમ
Vikiame