________________
નવમા સગ
તેએ પણ મેાક્ષમાં જઈ શકે છે. જીવાને વિષે ગુણુ કે દ્વેષ કના વશથી થાય છે, અને તેના કારણેા મિથ્યાત્વાદિક આશ્રવા જ છે, પરંતુ સ્ત્રીના કે પુરૂષના આકાર કાંઈ ગુણદોષનું કારણ નથી. તેથી આશ્રવાની જ નિંદા કરવી ચાગ્ય છે. આકારની નિંદા કરવાથી શુ ફળ ? બ્રહ્મવૈશ્રવણ ! તમે પ્રથમ જે કહ્યું હતુ' કે
· સામાન્ય માણસને અધિક પ્રિયાએ કરવી ચાગ્ય નથી. ’તે તમારૂં વચન જ તમે યાદ કરે એટલે કે તમે કાંઈ સામાન્ય માણસ નથી, કે જેથી સ્ત્રીઓ તમને પીડા પમાડી શકે, તેથી મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. સત્પુરૂષા અન્યની પ્રાર્થનાના ભંગ
કરતા નથી. ”
આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી બ્રહ્મવૈશ્રવણ ખેલ્યુંા કે“ હે રાજા ! જો તમારા મને એવા જ આદેશ હોય તા ભલે પણ હમણાં કેટલાક કાળ રાહ જુએ, અવસરે જે ચેોગ્ય હશે તે થઈ રહેશે. મારે અમુક પ્રતિજ્ઞા છે, તે જ્યાંસુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી તમારે મને કાંઈ કહેવું નહીં. તે પ્રતિજ્ઞા અવસરે તમે પણ જાણશે.
""
આ પ્રમાણે તે બ્રહ્મવૈશ્રવણની વાણીથી રાજા, મંત્રી વિગેરે સ અત્યંત હ પામ્યા, તે વખતે કાળ નિવેદન કરનાર અધિકારીએ અવસર જણાવ્યાથી સર્વ ઊભા થયા, અને પોતપોતાના રાત્રિદિવસ સંબંધી યથાયાગ્ય કાર્ય કરવામાં પ્રવર્ત્યા. કમળસુંદરી કન્યા પણ બ્રહ્મવૈશ્રવણે પાતાને અંગીકાર કરી એમ સાંભળીને હર્ષ પામી.
એક દિવસ પ્રભાતને લગતું પાતાનું કાય કરી શ્રીકમળપ્રભરાજા રાજવ વડે પૂર્ણ થયેલી સભામાં શ્રેષ્ઠ એવા સુવણૅના સિંહાસન પર બેઠા હતા, તે વખતે પ્રતિહારે રાજાને નમસ્કાર કરી વિનતી કરી કે
“ હું સ્વામી ! પદ્મરથ રાજાના દૂત આવેલા છે. તેને મે' દરવાજે ઊભા રાખ્યા છે. તેને સભામાં મોકલું ? ” ત્યારે રાજાએ તેને મોકલવાનુ` કહ્યું એટલે તેણે તેને સભામાં દાખલ કર્યાં. તે કામદેવથી પણ અધિક રૂપવાળા અને રત્નના આભૂષણેાની કાંતિવડે સર્વ સભાને પ્રકાશિત કરતા રાજાને જોચેા. તેના મસ્તક ઉપર મણીઓથી યુક્ત સુવર્ણનું છત્ર ધારણ કરેલું હતું, અને ખાજી ચામર વિંઝાઈ રહ્યા હતા, તથા મંત્રીએ, સામતા, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે પરિવારવડે, વૈશ્રવણ વિગેરે પાદપીઠ પાસે બેસનારા મિત્રાવર્ડ, ખીજા પણ લક્ષ્મીવર્ડ વૈશ્રવણ કુબેર જેવા અને માન આપવા લાયક ઘણા પૌરજનેવર્ડ, કવિશ્વરા અને ધ કથાર્દિક કરનાર અનેક પડિતાવડે અને અખ્તર ધારણ કરવાથી વિકટ અગવાળા તથા વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા વીર અ’ગરક્ષકેાવડે
ra