________________
૨૨૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
ઘેર ગયેા. ત્યાં ધનદેવને જોચે નહિ, એટલે તેણે તેની પ્રિયાને પૂછ્યું કે-“ તમારો પતિ કયાં ગયા છે?” તેએએ જવાખ આપ્યા કે દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતર ગયા છે. ” ત્યારે સાગરદત્તે કહ્યુ` કે-“ શ્રીપુંજ શ્રેષ્ઠીએ આ અલકારા મેાકલ્યા છે અને તેના જમાઈ ધનદેવને શીઘ્ર એલાવ્યા છે.
તે બન્ને સ્ત્રીએ ખેલી કે હુ સારૂં. અમારા અતિ ઉત્સુક છે, પરંતુ ગાઢ કાને લીધે તેને પરદેશ તેણે કહ્યું છે કે-કદાચ રત્નપુરથી અહીં કાઈ આવે તે માકલજો, અને તે જે કાંઈ આપે તે લઈ લેજો. ’’
પતિ પણ તે પ્રિયાને મળવા જવું પડયુ છે. જતી વખતે તેની સાથે પ્રિયાને માટે પેાપટ
એમ કહી તેઓએ સાગરદત્તને પાંજરા સહિત તે પાપટ આપ્યા, અને તેણે આપેલા અલકારા ગ્રહણ કર્યા. પછી સાગરદત્ત પાપટ સહિત પેાતાને ઉતારે ગયા અને અનુક્રમે કરીયાણાના કયવિક્રય કરી શીવ્રપણે વહાણવડે સમુદ્રને એળંગી રત્નપુર આવ્યેા. તેણે ધનદેવની પત્નીઓએ કહેલા વૃત્તાંત શ્રીપુંજ શ્રેષ્ઠીને કહી તે પાપટ આપ્યા.
શ્રેષ્ઠીએ પણ પોતાની પુત્રી શ્રીમતીને સઘલા વૃત્તાંત કહેવા પૂર્ણાંક પાપટ આપ્યા, તેથી તે સંતેાષ પામી. ભર્તારના પ્રસાદને માની તે તેને અત્યંત રમાડતી હતી. તેવામાં એકદિવસ તેના પગે દોરા જોઈ વિસ્મય પામી તેણીએ તે તેાડી નાખ્યો. એટલે તત્કાળ તે પાપટને બદલે પાતાના રૂપને પામેલા ધનદેવ પ્રગટ થયા. તેને જોઈ હર્ષ અને આશ્ચય પામેલી તેણીએ પૂછ્યુ કે—
“ હે સ્વામી ! આ શું આશ્ચય ? ” તે બેલ્યા કે હે પ્રિયા ! તું જે જુએ છે તે સત્ય જ છે, પરંતુ હમણાં મને કાંઈ પણ વધારે પૂછવું નહિં. ” એવુ તેનુ વચન સાંભળી તેણીએ પેાતાના પિતા પાસે જઈ તે વૃત્તાંત કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા શ્રેષ્ઠીએ સન્માનપૂર્ણાંક ધનદેવને રહેવા માટે સ્વના વિમાન જેવા સુંદર આવાસ સામગ્રી સહિત આપ્યું. તેમાં નવી પરણેલી સ્નેહવાળી પ્રિયાની સાથે તે ધનદેવ પુણ્યપર આધાર રાખી ઈચ્છા પ્રમાણે ભાગ ભાગવવા લાગ્યા. તથા વ્યાપારાદિક કાર્યવડે અદ્ભુત લક્ષ્મી ઉપાર્જન કરવા લાગ્યા. કારણ કે, લક્ષ્મી પુણ્યને અનુસરનારી હાવાથી પૂના પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. ’
કેટલાક કાળ વ્યતીત થયે શ્રીપુ'જ શ્રેષ્ઠી સ્વગે ગયા. ત્યારપછી પિતાના ઘરમાં ભાઈ આના આછે. સ્નેહ જાણી પતિ સહિત પેાતાને સાસરે જવાને ઈચ્છતી શ્રીમતીએ વિચાર કર્યો કે—
*t;