________________
૨૨૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નવી વહુ સહિત વાસગૃહમાં ગયા. ત્યાં ઉપરના માળની બારીમાં ઉભા રહી તે પેાતાની એ સ્ત્રીઓના ગમનની શકાથી આમ્રવૃક્ષના સ્થાનાદિકની નિશાની જોવા લાગ્યા. પછી “ હુસંતી નગરી કાં ? અને રત્નપુર કયાં ? તથા અહી આવેલા આમ્રવૃક્ષ કચાં? ભાગ્યના ચેાગથી ધનપતિના પુત્ર ધનદેવ અહીં ખરી લક્ષ્મીને પામ્યા. ’’
આવા અવાળા એક શ્લાક કકુવડે શ્રીમતીના વસ્ત્રને છેડે લખ્યા, અને પછી કાંઈ કાના ખાનાથી તે ત્યાંથી નીકળી ગયા. અનુક્રમે તે નગર ખહાર આવ્યેા. ત્યાં આમ્રવૃક્ષ ઉપર આરૂઢ થયેલી બન્ને પ્રિયાએને જોઇ, તેએ જતી રહેશે એવી શકાથી તત્કાળ તે પણ પ્રથમની જેમ તે વૃક્ષના કેટરમાં ભરાઈ ગયેા.
પછી તે સ્ત્રીઓએ મ`ત્રજાપ કર્યાં, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી શીવ્રપણે તેનાં ગૃહઉદ્યાનમાં જઈ પૂર્વની જેમ સ્થિત થયું. તરત જ ધનદેવ તેમાંથી નીકળી ઘરમાં જઈ પ્રથમની જેમ વસ્ત્ર આઢી સૂઈ ગયા. તેની પ્રિયાએ પણ ઘરમાં આવી. પતિને પૂની રીતે જ સૂતેલા જોઈ શકા રહિત થઈ પોતપાતાની શય્યામાં સૂઈ ગઈ અને ક્ષણવાર નિદ્રાનું સુખ પામી. પ્રાતઃકાળે ઉઠી તે બન્ને સ્ત્રીઓએ પ્રાતઃકાળનાં ગૃહકા કર્યાં. ત્યાં સુધી ધનદેવ તે રાત્રીએ જાગેલે હાવાથી નિદ્રાવશ જ હતા, તેવામાં નિદ્રાના પરાધીનપણાને લીધે તેને કકણ બાંધેલા જમણા હાથ ભાવીના વશથી વસ્ત્રની મહાર નીકળી ગયા. તે જોઇને ભય પામેલી નાની પ્રિયાએ માટી પ્રિયાને તે હાથ દેખાડયો. ત્યારે તે પણ ખેલી કે—
“ આ આપણા પતિ છે એમ જે તે કહ્યુ હતું તે સત્ય થયું. કેઈ પણ પ્રકારે તે આપણી સાથે ગુપ્ત રીતે ત્યાં આવી તે કન્યાને પરણ્યા છે. તેથી તેણે આપણા સ વૃત્તાંત જાણ્યા છે એમ સિદ્ધ થયું. પણ તેથી જરા પણ ભય પામીશ નહિ. તેને ઉપાય હું હમણા જ કરૂં છું.” એમ કહી તેણીએ એક દારા લઇ તેને મવડે સાત ગાંઠ વાળી તે દ્વારા ધનદેવને ડાબે પગે બાંધ્યા.
દ્વારા બાંધતાં તેણીના હસ્તના પોતાને પાપટરૂપે થયેલા જોયા. તેથી તેણે વિચાયું કે—
સ્પર્શથી આશ્ચય
ધનદેવ જાગી ગયા. તેટલામાં તે તેણે પામી આગળ ઉભેલી પ્રિયાને જોઇને
“ હું હાથથી કંકણ છેડવુ' ભૂલી ગયા તેથી કંકણવાળા હાથ જોઈ આને શકા થઈ જણાય છે, અને તેથી કાઈ પણ પ્રકારે રાત્રિના વૃત્તાંત જાણી મને પાપટ કર્યાં.છે,