________________
નવમા સ
૨૧૯
આવું અઘટિત વિધાતાએ નીપજાવ્યું, તેથી તેનું સ્વરૂપ શ્રેષ્ઠી પેાતાના પરિવાર સાથે વિચારવા લાગ્યું કે—“ અન્યથા પ્રકારે પ્રાર'ભેલુ` કા` દૈવે અન્યથા કર્યું.... પ્રાણીએના પૂર્ણાંકÖની વિષમ ગતિને કાણુ જાણી શકે છે? હવે આ લગ્ન આ કન્યાને જો આપણે નિહ પરણાવીએ, તે સ લેાકમાં તેણીનુ દુર્ભાગ્ય પ્રસિદ્ધ થશે અને આને કલ'કવાળી ધારી કાઈ પણ પરણશે નહિ, કેમકે સ`કાઈ પ્રાણી ચિરકાળ જીવિતને તા ઇચ્છે જ છે, માત્ર પ્રિયાને કાઈ ઇચ્છતું નથી. તેથી અત્યારે તેણીના ભાગ્ય પ્રમાણે જો કોઇ યુવાન વર મળી આવે તે તેની સાથે તરતમાં જ આ પુત્રીને પરણાવી દઈએ.’’
આ પ્રમાણે વિચારી શ્રેષ્ઠીએ કાઈપણ વર જોવા માટે પેાતાના માણસાને ચાતરફ માકલ્યા. તે નગરમાં ચાતરફ ભમવા લાગ્યા. તેવામાં તે ઉત્સવ જોવાને આવેલા શ્રેષ્ઠ આકૃતિવાળા અને યુવાવસ્થાવાળા ધનદેવને જોઈ તેએ તેને સન્માનપૂર્વક શ્રેષ્ઠીની પાસે લાવ્યા. ‘તે વર પુત્રીને ચેાગ્ય છે’ એમ જાણી શ્રેષ્ઠીએ તેની અત્યંત પ્રાના કરી હર્ષોંથી ઉત્સવપૂર્વક તે યુવાન સાથે વિધિ પ્રમાણે પુત્રીને પરણાવવાનું નક્કી કર્યુ. તે વખતે ધનદેવે વિચાર કર્યો કે
“ પ્રથમની અને પત્નીઓનું સ્વરૂપ તે મે જોયુ છે, તેથી પેાતાના કલ્યાણને ઇચ્છતા એવા મારે કોઈપણ પ્રકારે તેમને તેા ત્યાગજ કરવા ચાગ્ય છે; પર`તું સ્ત્રી વિના અતિથિની પૂજા થઈ શકે નહિ, તેથી સ્ત્રીની ખાસ જરૂર છે. તેના વિના પુરૂષના નિર્વાહ થઈ શકતા નથી. તે આવી રૂપવાળી, ગુણવડે શેાભતી અને તેના પિતાએ પ્રાથનાપૂર્વક અપાતી આ સ્વયંવરાના હું શા માટે ત્યાગ કરૂં ? ” એમ વિચારી તે ધનદેવે હર્ષોંથી તેના સ્વીકાર કર્યાં. એટલે લગ્નક્રિયા શરૂ થઈ. આ અવસરે ધનદેવની બન્ને પ્રિયાએ ઈચ્છા પ્રમાણે. ક્રીડા કરી તે નવીન વિવાહ સાંભળી તે જોવાને ઉત્સુક થઈ ત્યાં આવી. દેવદેવીના યુગલ જેવુ તે વહુવરનું યુગલ જોઈ તેમના રૂપથી વિસ્મય પામી અને દૈવથી આ ઉત્તમ ચાગ થયા ' એમ તેમની પ્રશ'સા કરવા લાગી. તેવામાં નાની શ્રી ખેાલી કે—
66
“હે મહેન ! આ વર આપણા પતિ જેવા દેખાય છે.” ત્યારે માટી ખેલી કે— આ જગતમાં સમાન રૂપાદિકવાળા ઘણા મનુષ્યા હોય છે. આપણા પિત તે શીતવરથી પીડાતા ઘરે જ સુતા છે, તે અહીં શી રીતે આવી શકે? તેથી તું તેની જરાપણુ શંકા કરીશ નહિ. ”
પછી તે બન્ને સ્ત્રીએ સ્વેચ્છાથી ક્રીડા કરવા અન્ય સ્થાને ગઇ. અહીં ધનદેવ પરણીને
in fully
40-22 111