________________
નવમા સંગ,
૯
જોયા. તેથી આશ્ચય પામી મેં ભિલ્લને પૂછ્યુ કે ‘તું આવે કુરૂપ છતાં તારે આવી દેવાંગના જેવી રૂપવતી સ્ત્રી કચાંથી ? હું મિત્ર! તે તું મને કહે.' ત્યારે તેણે તે દેવકુળમાં આવ્યા સુધીનું પેાતાનુ વૃત્તાંત જેવી રીતે કહ્યું, તેજ રીતે મેં હૃદયમાં ધારી રાખ્યું. આશ્ચર્યકારક ચરિત્રના કાણુ આદર ન કરે ?
ત્યારપછી તે અને હુ· પોતપોતાની પ્રિયા સહિત ત્યાં સુખનિદ્રાએ સુઈ રહ્યા પછી પ્રાતઃકાળે ઉઠીને તે પત્ની સહિત કયાં ગયે તે હું જાણતા નથી. હું તેા થાકને લીધે સુઈ રહ્યો હતા, અને તેના ગયા પછી જાગ્યા હતા. પછી મારી પ્રિયા સહિત હું પણુ ચાલ્યા, અને ભમતા ભમતા અનુક્રમે અહીં આવ્યા છે. તેનું ચરિત્ર આશ્ચય કારક હાવાથી હું જેટલું જાણતા હતા તેટલું મેં હમણા ભજવી બતાવ્યું છે. આગળનુ' વૃત્તાંત તે તે જાણે. ”
વિચાર કર્યો કેઆશ્ચર્યકારક છે.
વિસ્મય પામી અને ધનાદિક ખીજો કોઈ આ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે બ્રાહ્મણીરૂપે આ શું તે જ વિજયજાણી શકે છે ? અથવા તે આ
આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા કમળાએ “ અહા ! રૂપને અનુસરતા વિચાર કરતાં આનુ દાન વળી પ્રથમ હતા તે જ ભિલ્લ આ બ્રાહ્મણ રૂપે છે કે તેની ખખર પડતી નથી. આની ચેષ્ટા ગહન છે. વળી સુંદરી છે કે બીજી કેાઈ છે,? કળાવાનનું ચરિત્ર કાણુ અને ગમે તે હા; પરંતુ આટલુ તા જણાય છે કે ખરેખર કાઈ પણઃકળા અને ભાગ્યના નિધાનરૂપ રાજપુત્ર અન્યરૂપે વિજયસુંદરીને પરણેલ છે અને વિજયસુંદરી દિવ્ય નેત્રવાળી તેમજ સુખી થઈ છે. આ જ આપણને માટા હની વાત છે.
વળી આ બહુ અહીં જો વધારે વખત રહેશે તે જરૂર આગળના વૃત્તાંત પણ તેનાથી જ જણાશે. તેથી એને કન્યા આપીને અહીં રોકી રાખવા. તેમ કરવાથી આપણી • પ્રતિજ્ઞા પણ. પૂર્ણ થશે. ’
આ પ્રમાણે વિચારી રાજાએ ખટુને કહ્યું કે- હે બ્રાહ્મણ ! તમારી કળા આ પૃથ્વીપર અપૂર્વ છે. આવી કળા અમે કાઈ ઠેકાણે જોઈ કે સાંભળી નથી. એક જ નાટ્યકળાથી તમે આજે સર્વ રાજયામાં મારા રાજ્યને વિજ્ઞાનની સપત્તિમાં ઉન્નત સ્થિતિને પમાડયું છે. તમે મ્હાંતેર કળાથી જગતને વાસિત કર્યુ છે, તેથી માત્ર સેાળજ કળાને ધારણ કરતા ચંદ્ર પણ તમારી સમાન થઈ શકે તેમ નથી; તેથી હું મિત્ર! તમારે અહીં મારી પાસે જ રહેવુ. સવ ઈષ્ટ વસ્તુના દન કરતાં પણ તમારૂં દન મને અત્યંત ઈષ્ટ છે. ’
આ પ્રમાણે રાજાએ કહેવાથી તેમનુ વચન તે બ્રાહ્મણે અંગીકાર કર્યું. એટલે