________________
૨૬
ચક્રસુંદરીનેા શ્રીજયાનંદકુમાર ઉપર રાગ થવા, વસુંદરીવડે ચક્રસુંદરીનું હરણ અને જયાનંદકુમારમાટે ચક્રસુંદરીને લઈ જાઉં છું. એમ વિમાનમાંથી ઘેાષણા કરી ચક્રાયુધને જણાવવું. ચક્રસુંદરીને પાછી લાવવા માટે કરેાડા સૈનિકાથી સજ્જ થઈ ચક્રાયુધનુ જવું અને સાતદિવસ લગી દિવ્યશસ્ત્રાદિથી મહાયુધ થવુ અંતે કપટસ્ત્રી શ્રીજયાનંદકુમારને વિજય, વના પાંજરામાં પુરેલા ચક્રાયુધને છુટા કરવા ચક્રાયુધનુ આત્મહત્યા કરવા તૈયાર થવુ. પવનવેગ ચક્રાયુધ આદિની વિનંતીથી શ્રીજયાનંદકુમારે પ્રગટ કરેલ પેાતાનું મુલસ્વરૂપ, શ્રીજયાનંદકુમાર, તથા પવનવેગાદિના મધુર વચનેથી ચક્રાયુધના દિલને થયેલી શાંતિ, શ્રીચક્રાયુધે ભવ્ય મહાત્સવપૂર્વક શ્રીજયાનંદકુમારને પોતાના નગરમાં પ્રવેશ કરાવવેા અને ચક્રસુંદરી અને ભેાગરાજ આદિ રાજાઓની બત્રીશકન્યાઓ અને વિદ્યાધરાની બીજી હારા કન્યાએ! સાથે કુમારનુ પાણીશ્રહણ થવું. વિદ્યાધરેાએ કુમારને વિવિધપ્રકારની કરેલી પહેરામણીએ આદિ વર્ણનવાલા તેરમા સ.
સગ ૧૪ મે : શ્રીગગનવલ્લભ નગરના ઉદ્યાનને વિષે શ્રીચક્રબલનામના રાજર્ષિનું પધારવું, શ્રીચક્રાયુધરાજા અને બીયાન દરાજા આદિનું મહાત્સવપૂર્વક વદન કરવા જવું, પૂજ્ય ગુરૂમહારાજશ્રીએ વૈરાગ્યમય આપેલી દેશના, અનેક આત્માએાનુ પ્રતિથ્યાધ પામવું, શ્રીજયાન દરાજાએ ગ્રહણ કરેલા વિવિધ પ્રકારના નિયમા, ગુરૂમુખે . ધ દેશના સાંભળી વૈરાગ્યવાન શ્રીચક્રાયુધરાજાએ અત્યાગ્રહથી પોતાની રાજ્ય ગાદી ઉપર કરેલા શ્રીજયાનંદરાજાનેા રાજ્યાભિષેક, મહેાત્સવ સાથે શ્રીજૈનશાસનની મહાપ્રભાવના કરતા શ્રીચક્રાયુધરાજાએ ગુરૂમહારાજપાસે ચારિત્રનુ અંગીકાર કરવું.
સંખ્યાબંધ વિદ્યાધરરોાથી સેવાઈ રહેલા શ્રીજયાન ંદરાજાનું આકાશમાર્ગે ચારિત્ર લેવાની ઉત્કૃષ્ટ ભાવનાવાલા પાંચસે। તાપસેાના આશ્રમમાં આવવું, શ્રી હેમપ્રભ ગુરૂ પાસે પાંચસા તાપસાની દીક્ષા, ત્યાંથી તાપસસુ ંદરીને લઈ શ્રીજયાનંદરાજાનું લક્ષ્મીપુર નગરમાં આવી માતાપિતાને મલવું, હિમાલય સુધીના કૈલાશ વિગેરે રાજાને જીતી ત્રણ ખંડના અધિપતિ બનવું, રતિમાલા વેશ્યાની પુત્રી રતિસુ ંદરીને પરીક્ષા કરી ખેલાવવા સુરદત્ત નામના પોતાના વિશ્વાસુ માણસને મોકલવા, રતિસુંદરીનું અત્યંત રૂપ જોઈ ભાનભૂલા બની ગયેલા સુરદત્તને વિવિધ પ્રકારની શીક્ષા કરી પરપુરૂષ સાથે હું આવીશ નહિ. મારા સ્વામી મને આવીને લઈ જાય એમ કડી રતિસુ ંદરીએ તેને પાછા મોકલવા, સુરદત્તના મુખથી પતિવ્રતા રતિસુ ંદરીનુ આશ્રય કારી વૃત્તાંત સાંભળી શ્રીજયાનંદભૂપતિનુ રત્નપુર જઈ રિતસુંદરીતે મલી તેના માતાપિતા આદિની રજા લઈ રતિસુ ંદરીને લક્ષ્મીપુરમાં આવવું. શ્રીવિજયપુર નગરમાં ત્રાસ વરતાવતા સિંહસાર રાત્નથી ત્રાસી ગયેલા નગરજનેતા વિનતીપત્ર લઈ નગરના મુખ્ય માણસોએ શ્રીજયાનદ રાજા પાસે આવવું.
શ્રીજયાનંદ રાજાએ સૈન્ય સહ વિજયપુર જઈ સિંહ સાથે યુદ્ધ કરી તેને પકડી બેડી પરાવી કારાગારમાં પુરવા, વિજયપુરરાજ્યના ઉપર પોતાના પિતા વિજયરાજાને રાજ્ય ઉપર બેસાડી જૈનધર્મમાં દૃઢ કરી માતાપિતા–નગરજતા આદિની રજા લઈ શ્રીજયાન દરાજાએ લક્ષ્મીપુરનગરમાં આવવું. શ્રીવિજયરાજાએ લાંબા કાલ સુધી રાજ્યનું પાલન કરી નાનાપુત્ર શતાનદકુમારને રાજ્ય ઉપર સ્થાપન કરી આગમસાગર નામના ગુરૂ પાસે ચારિત્ર અંગીકાર કરવું. શ્રીજયાનંદરાજાએ કાકા શ્રીજયતાપસને પ્રતિબાધ કરી તેમના પિરવાર સાથે શ્રીઆગમસાગર ગુરૂ પાસે જૈની દીક્ષા અપાવવી. એક સમય શ્રીચક્રાયુધરાજપ પધાર્યાંની ઉદ્યાનપાલે શ્રીજયાન દરાજાને કરેલી વિનંતી, જયાન દરાજાએ મહાઆડંબરપૂર્વક શ્રીચક્રાયુધમદ્ધિને વંદન કરવા જવું, શ્રીચક્રાયુધરાજપ્તિ એ શ્રીજયાન દરાજા રતિસુદી વિજયસુંદરી પોતાના અને સિંહના પૂર્વ ભવાનું કરેલું વર્ણન. તે સાંભળી શ્રીજયાન ંદરાજાતે જાતિસ્મરણ જ્ઞાન થયું. અને વૈરાગ્યરસથી ર ંગાયેલા શ્રીજયાન દરાજાએ તત્કાલ રાજ્યની વ્યવસ્થા પુત્રને સોંપી શ્રીચક્રાયુધ રાજર્ષિ પાસે અનેકરાજા અને લાખા મનુષ્યની સાથે ચારિત્ર અંગીકાર કરવું. શ્રીચક્રાયુધમહર્ષિ અને યાન દમર્ષિ આ બંને મર્ષિએ લાંબા કાલસુધી પૃથ્વીતલ ઉપર વિચરી ભવ્ય વને ધર્મના પ્રતિથ્યાધ કરી નિરતિચાર વિશુદ્ધ ચારિત્રનું પાલન ક્રૂરતા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષમાં પધારવું ઈત્યાદિ વર્ણનવાલા ચૌદમા સગ સમાપ્ત.