________________
શ્રી મુનિસુંદરસૂરિ મહારાજશ્રી કૃત
શ્રીયાનંદ કેવળી ચરિત્ર
ભાષાંતર
BasarabODOBSODBDB
=
=
=
==
-
==
=
==
a
પ્રભુ ભક્તિને અપૂર્વ મહિમા
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्ति भगवती बीजं, परमानन्दसम्पदाम् ॥
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ શ્રીકૃતસાગરનું મંથન કરીને મેં નવનીતની માફક સાર એ પ્રાપ્ત કર્યો છે કે પરમતારક શ્રીજિનેશ્વરદેવની વિવિધ પ્રકારની ભક્તિ એજ પરમાનંદ-મોક્ષસંપત્તિનું મૂલકારણ છે.
શ્રી જિનેશ્વર દેવની પૂજા આદિ ભક્તિને એ અજબ મહિમા છે કે જેમ પારસમણિ લેખંડને સુવર્ણ બનાવે છે તેમ શ્રીજિનેશ્વર દેવની ભક્તિ રંકને રાય અને પતિતને પાવન બનાવે છે. તેના પ્રત્યક્ષ ઉદાહરણ તરીકે આ શ્રી જ્યાનંદ કેવલી ચરિત્ર છે. તે આત્મ કલ્યાણના અથએ શ્રદ્ધાપૂર્વક આ ચરિત્રને વાંચી વિચારી તેમાં રહેલી સુવાસને ગ્રહણ કરી પિતાના આત્માને સુવાસિત બનાવી મુક્તિના સાચા સુખને પ્રાપ્ત કરે.
–મુનિ મહાનંદવિજય
=
ss
====
==
==
=
=====
==E
E
======
--
BEEBGBBBBBBBBBGOGGoo