________________
नवमो सर्गः
यः प्रत्यूहसमूहमांहसमतिव्यूहैः सहाऽपोहति । प्रीतिं प्रापयते परामभिमतश्रेणिप्रदानैः समं ॥ सौभाग्याभ्युदयैश्च सार्द्धमधिकां दत्तेऽत्र निरोगतां । विश्वे पार्श्वशतुः समहिमा निर्मातु वः संपदः ॥ १ ॥
જે પાપમુદ્ધિના સમૂહ સહિત વિશ્નના સમૂહને દૂર કરે છે, જે વાંછિત અની શ્રેણિ આપવા સહિત પ્રીતિને પમાડે છે, તથા જે સૌભાગ્ય અને અભ્યુદય સહિત અધિક નીરંગતાને આપે છે, તે શ્રીપાર્શ્વનાથસ્વામીને મહિમા તમને સંપત્તિ આપે.
હવે શ્રીજયાન ંદકુમાર વિજયસુંદરી પ્રિયા સહિત પલગ પર આરૂઢ થઈ આકાશમાગે કમલપુર નગરે ગયા. ત્યાં ઉદ્યાનમાં કોઈ ઠેકાણે પલંગને છુપાવીને બુદ્ધિના નિધાન એવા તે કુમારે પોતાનુ` મનેાહર અને અલ'કારાથી યુક્ત' ભિલ્લનુ રૂપ કયુ, અને પેાતાની પ્રિયા વિજયસુંદરીને પણ સુંદર રૂપવાલી અને અલકારેાથી, સુશેાભિત ભિલ્લડી બનાવી, પછી ઘણી ઔષધિઓને મેલવી તેની ગાંસડી આંધી પેાતાના મસ્તક ઉપર ઉપાડી સમૃદ્ધિથી વિસ્મય પમાડતા તે કમલપુર નગરમાં તેણે પોતાની પત્ની સાથે પ્રવેશ કર્યાં, તેમાં કેાઈ શેઠનું વિશાળ ઘર જોઈ ત્યાં રહેવા માટે ભાડાથી તેની પાસે ચિત્રશાળા માગી. શેઠે તેને પૂછ્યું' કે,—
CL
તું કાણુ છે અને કયા નગરથી આવ્યે છે? ” તે ખેલ્યા કે હુ· જિલ્લ ', સર્વ ઔષધાદિક જાણનાર વૈદ્ય છુ', કૌતુકને લીધે પ્રિયા સહિત વિવિધ દેશાંતરશમાં ભ્રમતા ભમતા આ સમૃદ્ધિવાળા નગરમાં આવ્યેા છું, અને અહીં રહેવાની ઈચ્છા થવાથી રહેવા માટે સ્થાન માગુ' છું. ” તે સાંભળી ક્રોધ પામેલેા તે ગૃહસ્વામી ખેલ્યું કે,— “ અરે ! તું ભિલ્લના પાડામાં જા, ભિલ્લ તે અપવિત્ર છે, તુ અજાણ્યા મારા ઘરમાં કેમ પેઠા ? તે સાંભળી ભિલ્લે તેને એક લાખ રૂપિયાના મૂલ્યવાળુ' એક રત્ન ભાડાને માટે આપીને કહ્યું કે—“ હુ' તે થાડા દિવસ અહીં રહેવાને છું. ” તે રત્ન જોઈ વિસ્મય અને આનંદ પામેલા ગૃહસ્વામીએ વિચાર કર્યાં કે,