________________
૧૯૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
જન્મ નિષ્ફળ કરીને હું કેમ પાપ ઉપાર્જન કરૂં ? શિરીષ પુષ્પ જેવી કામળ અંગવાળી તું સૂના કિરણેાવડે પણ સ્પર્શ કરાયેલ નથી, તે તું મહાકઠીન એવા પ°તના શિખરપરથી લાકડાના ભારા શી રીતે વહન કરી શકીશ ? તેથી તું તારા પિતા પાસે પાછી જા. તેના રાષ હવે શાંત થયા હશે.
· માતપિતાને પેાતાંના સતાનપર લાંબે કાળ રાષ રહેતા નથી ’એમ લેાકેામાં પણ સ'ભળાય છે. લેાકેાના અપવાદથી પશ્ચાત્તાપ પામેલેા, તારી માતાએ શાંત કરેલે અને તારા વિચાગના દુ:ખથી પીડા પામેલા તારા પિતા તને જોઈ હ પામશે, અને સ્નેહ સહિત પેાતાના અપરાધ ખમાવીને તને કાઈ રાજકુમાર સાથે ઉત્સવ સહિત પરણાવશે. મને તે માત્ર હસ્ત ગ્રહણ કરવાવડે જ તું પરણી છે, તેથી મારી આજ્ઞાવડે જતાં તને કઈ પણ દોષ લાગશે નહિ. તે તું ચાલ, તને હમણાં ગુપ્ત રીતે રાજર્િ પાસે મૂકી જાઉં. અત્યારે નિર્જન રાજમાગમાં કાઈ પણ તને દેખશે નહિ, તેથી લજજાનું કારણ પણ નહિ થાય અને પછી હું કાઈ પણ નહિ જાણે એવે ઠેકાણે ચાલ્યેા જઈશ.’”
આવું તેનુ' વચન સાંભળી ખેદ પામેલી તે વિજયસુંદરી ગદ્ગદ્ વાણીએ બેલી કે—“ હે સ્વામી ! આવુ... વજ્રાઘાત જેવુ વચન કેમ લે છે ? સતીએ સતીપણાથી વિપરીત એવી વાણીને સાંભળી પણ શકતી નથી. ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલી કન્યાએ એક જ વાર અપાય છે. ’
આવુ' તેણીનું વચન સાંભળી કુમાર હર્ષોંથી વ્યાપ્ત થયા, અને એલ્ચા કે હું ભદ્રે ! હું ક્ષત્રિયપુત્ર છું. કળા, વિજ્ઞાન અને વિદ્યા ભણવા માટે તથા કૌતુક જોવા માટે વિવિધ દેશેામાં ભમતાં મેં ઘણા પ્રકારની કળાઓ મેળવી છે. કાઈ ઠેકાણેથી વિચિત્ર મહિમાવાળી ઔષધિઓ પ્રાપ્ત કરી છે, તથા કોઈ ઠેકાણેથી આરાધેલ દેવતા પાસેથી આકાશગામી એક પલ્યંક પણ પ્રાપ્ત કર્યો છે. તેની ઉપર આરૂઢ થઈ એક દિવસ ગિરિ અને નગરાદિક જોતા જોતા હું રત્નપુર નગરે ગયા હતા. ત્યાં હું રતિસુંદરી નામની રાજકન્યાને પરણ્યા અને રાજાએ આપેલા મહેલમાં પ્રિયા સાથે વિવિધ પ્રકારના ભાગસુખાને ભાગવતે આનંદપૂર્ણાંક રહેતા હતા.
,,
ત્યાં મને એક વખત ખરાબ સ્વપ્ન આવવાથી તેનું અશુભપણું દૂર કરવા માટે તથા ભાગ્યની પરીક્ષા કરવા માટે ઔષધિવડે આવું રૂપ કરીને હું અહીં આવ્યા છું. ” ઇત્યાદિક સ્વપ્નથી આરભીને સવ પેાતાનુ' સત્ય વૃત્તાંત હર્ષ અને સ્નેહના વશથી તેણે વિજયસુંદરીને કહ્યું.