________________
આઠમા સગર .
૧૮૭
બલ્ગેા કે—“ અહા ! સારા અપત્ય ઉપર પણ પિતાને આવે! ક્રોધ કેમ થતા હશે ? અથવા તેા ક્રૂર સ્વભાવવાળા કૌલધર્મીઓને શું ન કરવા ચેાગ્ય છે? કાંઈ પણ ન કરવા ચેાગ્ય નથી. જૈનધર્મ વિના વિશ્વને પવિત્ર કરનાર વિવેક કયાંથી હાય ? ”
“ પછી તેણે વિચાર કર્યો કે—“પ્રથમ તેા આ સ્ત્રીની સ્નેહ અને શીલ સંબધી પરીક્ષા કરી જોઉં, ત્યારપછી તેની સાથે હું પ્રેમ કરીશ; કેમકે વિવેકીઆની એવી જ રીત હાય છે.”
આ પ્રમાણે તે ભિન્નકુમાર વિચાર કરતા હતા, તેટલામાં રાજાએ આપેલા વિષયુક્ત તાંબૂલનું ભક્ષણ કરેલું હેાવાથી રાજપુત્રીના નેત્રામાં તીવ્ર વેદના થવા લાગી. તેથી તેણીએ ભિલ્રપતિને કહ્યું કે—
“ હે સ્વામી !... મારા પિતા રાજા પાસે એવી જાતનુ વિષ છે કે જે ખાવાથી ત્રણ પહેારે નેત્રાના નાશ થાય. આ વિષ વિશ્વાસુ વૈરીઓને દેવામાં આવે છે. તે વિષ તેણે મને તાંમૂળમાં આપ્યુ' છે, એમ મેં તેનુ' ભક્ષણ કરતી વખતે રાજાની કેાપયુક્ત ચેષ્ટાથી તથા મુખની આકૃતિપરથી જાણ્યુ હતું. તાપણુ આ પિતાને પ્રસાદ છે એમ માની મે તે ભક્ષણ કર્યુ`'; કેમકે મનુષ્યાને શુભાશુભ કર્મ જ શુભાશુભ બુદ્ધિ આપે છે. વિષના પ્રભાવથી મારી આંખામાં અત્યંત પીડા થાય છે, તેથી હું માનું છું કે મારી આંખા હમણાં જ નષ્ટ થઈ જશે. મારા વિપરીત દૈવને ધિક્કાર છે; કેમકે આંખા જવાથી તમારી સેવા કરવાના મારા મનેરથા હુ કઈ રીતે પૂર્ણ કરી શકીશ? તમને હું ઉલટી ભારરૂપ થઈ પડીશ. આંખા વિનાનુ` જીવિત પણ શા કામનું? ”
આ પ્રમાણે કહીને આંખામાં અત્યંત પીડા વધવાથી અતિ દુઃખી થયેલી તે તિય ચને પણ રાવરાવતી પાતે રાવા લાગી.
આ વિજયસુંદરી પૂર્વભવમાં શ્રીમતિસાગર મંત્રીની પત્ની હતી ત્યારે એકદિવસ પોતાને ત્યાં માસક્ષમણને પારણે ગૌચરી લેવાને માટે પધારેલા મહિને તે આહાર આપતી હતી. તે વખતે આ મહિષ એ કહ્યું કે- આ આહાર દોષવાળા છે, શુદ્ધ નથી, ’’ ત્યારે તે મંત્રીપત્નીએ તિરસ્કારપૂર્વક આ મહિને કહ્યુ` હતુ` કે—
“ હે આંધળા ! દિવસના વિશુદ્ધ પ્રકાશ છતાં આ અન્ન શુદ્ધ નથી એમ બેલે છે, તે તને ભિશ્ર્વને આપી દેવા જોઈએ. ” આવુ' વચન મેલી તેણીએ જે અશુભ ક ખાંધ્યું હતું તે તેણીએ તે જ ભવમાં તપસ્યા અને પશ્ચાત્તાપ વિગેરેવડે ઘણું તે ખપાવ્યું હતુ, પણ તેના કંઈક અંશ ખાકી રહેલા, તેને દુષ્ટ વિપાક અત્યારે ઉદયમાં
WO