________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
આ પ્રમાણે સાંભળી તેણીના અધ્યાપક તથા કેટલાક સભાસદો ચમત્કાર પામ્યા; છતાં પણ રાજાના ભયથી મૌન રહ્યા. રાજાએ પૂછ્યુ કે “ હું સભાસદો ! તત્ત્વથી આ સમસ્યા બે પુત્રીમાં કાણે પૂર્ણ કરી ? ” ત્યારે રાજાના ચિત્તને અનુસરીને તે સર્વે ઓલ્યા કે “ પહેલીએ ખરાખર પૂરી.”
”
૧૮૬
આ પ્રમાણે પહેલીએ કહેલા અર્થમાં સભાની સ'મતિ મેળવીને રાજા બલ્યા કે “ હે ખરાબ ભાષણ કરનારી ! સભાવિરૂદ્ધ અને લેાવિરૂદ્ધ આવુ વચન તું કેમ બેલે છે? ’’ તેણીએ જવાબ આપ્યા કે
“ મે પહેલેથી જ કહ્યુ` છે કે તત્ત્વથી વિપરીત બુદ્ધિવાળા આ સર્વજના આ લાકને અર્થે માત્ર ખુશામત જ કરનારા છે.” તે સાંભળી પોતાની અવજ્ઞાથી અને ધના પક્ષપાતથી ક્રોધ પામેલા રાજાએ કહ્યું કે—
“ હે પુત્રી ! તું કાના પ્રસાદથી આવી સુખી છે?” તે બેલી “ હૈ પિતા ! હું અને આ સમગ્ર જના પાતપેાતાના કના પ્રભાવથી જ સુખ દુઃખ પામીએ છીએ. જો કદાચ તમારા પ્રસાદથી સુખ થતું હોય, તેા આપની પ્રજાના કેટલાક માણસેા શા માટે દુ:ખી થાય છે? કેમકે આ તમારા પ્રસાદ તે સર્વને વિષે એક સરખા જ છે.” તે સાંભળી અધિક કાપ પામેલા રાજા એલ્યેા કે—
“ જો આ પ્રમાણે કર્મની જ સ્થિતિ છે તે કહે કે તું કયા વરને વરીશ ? ” તે ખેલી—“તમે જે આપશે। તેને વરીશ.” રાજા મેલ્યા—“ હું અધમ પુત્રી! આ ખામતમાં શું હું સમથ છું? ” તે બેાલી—“ ના, તમે પણ મારા કના વશથી જ તેવા વર આપશે.” તે સાંભળી ક્રોધથી રાજા બોલ્યા કે—“ ત્યારે હમણાં તે! તું તારે સ્થાને ચાલી જા. તારે લાયક વર મળશે ત્યારે હું તને વિવાહને માટે ખેલાવીશ. તે વખતે તું આવજે.” તે સાંભળી વિનયવાળી તે ખેલી કે—“ તમારી આજ્ઞા મારે પ્રમાણ છે.” પછી રાજાએ તે અન્ને કન્યાઓને રજા આપી; એટલે તેએ પોતાતાને સ્થાને જઈ યથાયેાગ્ય ક્રીડા કરવા લાગી.
રાજાએ સુભટાને આજ્ઞા આપી કે—“ હું સેવકે ! મારા તમામ ગામ નગરાદિકમાં ફરીફરીને જે માણસ અતિ દરિદ્રી, સ`થી હલકા અને અત્યંત કુરૂપ હાય તેને અહીં લઈ આવેા.” તે સાંભળી તેએ તમને તે પ્રકારે લાવ્યા, અને મને વિજયસુંદરીને ખેાલાવી તમને આપી, તે સવ તમારા જાણવામાં જ છે.”
આ પ્રમાણે તેણીને વૃત્તાંત સાંભળી વિસ્મયાદિક રસથી વ્યાપ્ત થયેલા તે ભિલ્લ