________________
આઠમા સ
૧૯૯
પછી સર્વ દિશાએમાંથી અને વિવિધ સ્થાનેથી આવેલા સ દીનાદિકને તે દાનશાળામાં હમેશાં જમાડવા માટે કુમારે પેાતાના નાકરાને આદેશ આપ્યા; અને પેલુ' ચિત્રપટ નવા અધાવેલા પીપર મૂકી તે સ` પરદેશીઓને બતાવવા માટે પેાતાના સેવકાને આજ્ઞા કરી, અને સાથે કહ્યું કે—
· કાઇ માણસ સ્થિર દૃષ્ટિથી આ ચિત્રપટને જોઈ તે નગર વિગેરેનુ નામ કહે તા તે માણસને મારી પાસે લાવવા. તે પટનુ` રક્ષણ કરવા માટેજ તમને નીમ્યા છે, તેથી તમારે રાત્રે પણ સ` ઉપદ્રવોથી આ ચિત્રપટનુ` રક્ષણ કરવાનું છે. ’
""
આ પ્રમાણે શિક્ષા આપેલા કુમારના તે નિપુણ સેવકા થી કુમારના આદેશ પ્રમાણે સર્વ કાર્ય કરવા લાગ્યા. ત્યારથી શ્રીજિનમ'દિરમાં અને દાનશાળામાં જતાં આવતાં સવ માણસે તે ચિત્રપટને જોઇ આશ્ચય પામી ચિત્રની અંદરના રૂપાનુ' અનેક પ્રકારે વર્ણન કરવા લાગ્યા.
એક દિવસ જેનાં વસ્ત્રો ધૂળવડે ધૂસર થયેલાં હતાં એવા કેટલાક મુસાફરો દૂર દેશથી ત્યાં આવ્યા. તેઓ તે ચિત્ર જોઇ અત્યંત વિસ્મય પામી ખેાલ્યા કે—
“ અહા ! કોઈ જ્ઞાન, વિજ્ઞાન અને બુદ્ધિવાળાએ આ અમારૂ નિવાસસ્થાન શ્રીપદ્મપુર નામનું નગર છે તે આ પટમાં ખરાખર ચિતર્યું છે,
તેમને પૂછ્યું કે—“ તમે કોણ છે અને કયાંથી
તે સાંભળી પટના રક્ષકાએ આવ્યા છે ? ”
તેઓએ જવાબ આપ્યો કે કાઈ એ આ પટમાં જે નગર ચિતર્યું છે તે પદ્મપુર નામના નગરથી અમે આવીએ છીએ. આ પ્રમાણે સાંભળી તે પટનું રક્ષણ કરનારા માણસે તેમને તત્કાળ કુમાર પાસે લઈ ગયા, અને તેમને ચિત્રપટ જોતાં જે આશ્ચય થયેલ અને તેમાં ચિતરેલા નગરનું નામ કહેલું તે સર્વ અધિકાર હર્ષથી તેએએ કુમારને જણાવ્યા. તે સાંભળી કુમારે વાણીવડે તેમને સંતેાષ પમાડી હથી ચિત્રપટને વૃત્તાંત પૂછ્યા. ત્યારે તેઓએ પદ્મપુર નગર વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું——
અહીથી સા યેાજન દૂર આ ચિત્રપટમાં આલેખેલી શેભાવાળું પદ્મટ નામના પર્વતની પાસે પદ્મપુર નામનું નગર છે. સ્વર્ગને જીતનારી સમૃદ્ધિવાળા તે નગરમાં પદ્મરથ નામના રાજા છે. તે પ્રતાપ, લક્ષ્મી, રૂપ અને ઐશ્વર્યાદિક ગુણાવડે ઇંદ્રને પણ જીતે એવા છે. સવ ઉજવળ ગુણવાળા છતાં પણ ચંદ્રની જેમ કના વશથી તેનામાં
Midlum