________________
૧૭૬
શ્રી જયાનંદેં કેવળી ચરિત્ર વિગેરે અનેક ઉચિત વસ્તુ આપીને તે વિદ્યાધરે તેની પાસે ઘણું દ્રવ્ય મૂકી તે લેવાની પ્રાના કરી. ત્યારે તે ગુણુધરે તેની પાસેથી સર્વ વિદ્યાર્દિક ગ્રહણ કરી તેને સતેાષ પમાડી સ્વચ્છ બુદ્ધિથી તેને પૂછ્યુ. કે—
“ આ સ ધન કાનું છે?'' તે સાંભળી તે વિદ્યાધર બેલ્સે કે—“ હમણાં તે આ ધન મારૂં જ છે; પરંતુ પ્રથમથી કહુ' તેા કેટલુંક મારૂં અને કેટલુંક ખીજાનુ પણ ગ્રહણ કરેલુ. આ ધન છે. ’’ તે સાંભળી સાહસિકમાં અગ્રેસર એવા તે ગુણધર સા વાહ ખેલ્યા કે—
“ હું ખેચર ! આવુ... આચરણ કરવાથી તું નિદાને પાત્ર છે; કેમકે એક તરફ તું ધર્મતત્ત્વને અંગીકાર કરે છે, અને ખીજી તરફ જાણે ધર્મપર રાષ થયા હાય તેમ તેનાથી વિપરીત આચરણ કરે છે, તે આશ્ચય છે. ચારીથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીની સાથે મેળવેલું આ તારૂ શુદ્ધ ધન પણ મદિરાના લેશવડે સમગ્ર જળની જેમ અશુદ્ધજ થયું છે. જો તે પિતારૂપ ગુરૂની પાસે ધર્મ અંગીકાર કર્યાં હાય, અને તે ધર્મોને સ્થિર કરવા જો નિળ મનવડે તારી ઇચ્છા હોય, જો તું ચારીથી નિવૃત્ત થયેા હાય, અને જો તારે સારા વ્રતવાળા થવું હાય, તે આ ચારેલા ધનનેા જલદી ત્યાગ કર અને જેનું જે કાંઈ ધન જાણવામાં કે સ્મરણમાં આવે તે સ તેમને પાછુ આપ.
આ પ્રમાણે મન, વચન અને કાયાની શુદ્ધિવડે તું કરીશ ત્યારે તને માટે પુણ્યના સમૂહ, પ્રીતિ અને સત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. ”
આ પ્રમાણે તે સાવાહની સત્ય અને પ્રશસ્ત વાણીવડે પ્રસન્ન થયેલા તે વિદ્યાધરે ક્ષણવારમાં તે પ્રમાણે કર્યું. ત્યારપછી પુણ્યશાળી અને સ કુશળ પુરૂષામાં અગ્રેસર એવા તે સા વાહે અશ્વ જીવાડનારને જે ધન આપવાને પેાતાના મનમાં સંકલ્પ કર્યાં હતા તેનું સ્મરણ કરી · અવશ્ય તે ધન દેવુ જોઇએ, નહિ તેા વ્રતને... ભંગ થાય ’
એમ ધારી તેટલું ધન વિદ્યાધરની પાસે મૂકયું. ઘણા આગ્રહ કર્યાં છતાં તેણે તેમાંથી કાંઈપણ ધન ગ્રહણ કર્યું નહિ, ત્યારે તે સા`વાહે તે વિદ્યાધરની સાક્ષીએ તે સવ ધન હર્ષોંથી ધસ્થાનામાં વાપર્યું. પછી ધ''બધી વાતો કરી મનમાં હર્ષ પામી પાપના તાપને હરનાર ધર્મનું ચિંતવન કરતા તે બન્ને છૂટા પડી પાત પેાતાને સ્થાને ગયા.
પેાતાને ઘેર ગયા પછી પણ તે ગુણધર સાÖવાહ સેંકડો ધર્માંના અવસરો પામીને શ્રી જિનભવન અને શ્રી જિનપ્રતિમા વિગેરે સાતે ધર્મ સ્થાનાને પુષ્ટ કરવા લાગ્યા. દીનાર્દિક જનાને પણ સદા દાન આપવા લાગ્યા, સમ્યક્ પ્રકારે વ્રત તથા અભિગ્રહનું