________________
: ૨૩
શ્રીહેમપ્રભરાનના આમંત્રણથી કુમારે તેની પાસે આવવું, અને સૌભાગ્યમાંજરી નામની કુંવરી સાથે લગ્ન થવાં, કુલદેવીને એક પશુ મારીને પૂજા કરાવવા રાજાને આગ્રહ. પશુ મારીને પૂજા નહે કરવાને કુમારને દ્રઢ આગ્રહ. દેવી તરફથી કુમારને થયેલા મહાઉપદ્રવ. આખરે કુમારે દેવીને કરેલા પ્રતિાધ. દેવીને સમ્યક્ત્વની પ્રાપ્તિ, દેવીએ આપેલ દિવ્ય ઔષધિ, દિવ્ય વસ્ત્રો અને સાનૈયા તથા રત્નાની કરેલ વૃષ્ટિ. શ્રીહેમપ્રભરાજાને સમ્યક્ત્વની પ્રાપ્તિ. આદિ વણુનવાલા ઠ્ઠો સ
સ` ૭ મા : હેમપુર નગરના ઉદ્યાનમાં ભુંડ સાથે કુમારે કરેલું મહાયુદ્ધ. ભુંડતુ જંગલમાં નાશી જવું. હાથી વડ આદિનાં સ્વરૂપ કરી કુમારને ભયંકર અટવીમાં લઈ જવું. કુમારે તાપસના આશ્રમમાં આવવું. ત્યાં પાંચસે તાપસ શિષ્યાના વાધ બનેલા ગુરૂને હરિવીર તાપસે યુદ્ધ આદિના કુમારને કહેલા વૃત્તાંત, અંતર્યંત હરિવીરના સુભગા સાથે લગ્ન, સુભગાએ હિરવીરને વાંદરા બનાવવા, નરવીરરાજાએ વાંદરાને મનુષ્યપણામાં લાવવા. વૈરાગ્ય પામી નરવીર રાજા અને હરિવીર સેનાપતિનું તાપસ બનવું, આશ્રમમાં તાપસ સુંદરીને જન્મ, ગુરૂ સ્વણુંજટ તાપસને પ્રાપ્ત થયેલ ગગનગામી પણ્યક, દેવના શ્રાપથી વાધ બનેલા તાપસગુરૂને શ્રીયાન દકુમારે વાધમાંથી મનુષ્યપણામાં લાવવું. શ્રીજયાનંદ કુમારની સાથે તાપસસુંદરીનાં લગ્ન થવાં, તાપસેાએ કુમારને આપેલ આકારાગામી પલંગ, ગીરિચૂડ દેવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી. ગીરિચૂડ દેવે બનાવેલા સાતમજલાવાલા રત્નના મહેલમાં તાપસસુંદરી સાથે દિવ્યભાગ ભાગવતા કુમાર. કુમારે પાંચસે। એક તાપસને શ્રી જૈન ધર્મમાં સ્થાપન કરી તેમને ક્રિયા અનુષ્ઠાના શીખવી ચારિત્ર લેવાની ભાવનાવાલા બનાવવા આદિ વનવાલા સાતમા સ,
સગ ૮ મે। : ગંગદત્ત પરિત્રાજકની મલયફૂટપવત ઉપર ઔષધિકલ્પ સાધવા માટે ઉત્તર સાધક બનવા શ્રીજયાનંદકુમાર પાસે માગણી. કુમારનુ મલયફ્રૂટ પર્વત ઉપર જઈ ઉત્તર સાધક બનવું, મલયમાલ ક્ષેત્રપાલ સાથે થયેલ મહાન યુદ્ધોમાં કુમારે તેના ઉપર જય પ્રાપ્ત કરી તે ક્ષેત્રપાલને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવવું, ધર્માં આપનાર ગુરૂ એવા કુમારની પાંચ દિવ્ય ઔષધિએ આપી ક્ષેત્રપાલે કરેલી ભક્તિ, પરિત્રાજક સાધકની પણ થયેલી કાર્ય સિદ્ધિ, ગગનગામી પલંગથી કુમારનું રત્નપુર નગરમાં જવુ. તે નગરના રત્નરથ રાજાએ તિમાલા નામની વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખવી. રતિમાલાથી. જૈનધમ માં રક્ત રતિસુંદરી નામની પુત્રીને જન્મ થા, રતિમાલા અને રતિસુંદરીતે નગરના ઉદ્યાનના મહેલમાં રાખવું, ત્યાં રાજાની કુલદેવી ચદ્રેશ્વરીના મદિરમાં ચાર મહિનાના ઉપવાસવાલા મુનિનું વસવુ, મુનિના સ્વાધ્યાયથી દેવીને ન ંદિનીનામના પૂર્વભવનું સ્મરણ થવુ, સમ્યક્ત્વની વિરાધનાથી દેવીપણે ઉત્પન્ન થવું, દેવીનુ મુનિ પાસે સમ્યક્ત્વનું ગ્રહણ કરવુ, પતિ મેલવવા માટે રત્નસુંદરીએ દેવીનું પૂજવું, અ`ચક્રી સમે પૂ ભવના પતિ તને પ્રાપ્ત થશે' તેમ દેવીનુ સ્વપ્નમાં રતિસુંદરીને કહેવુ, રતિસુંદરીએ નૃત્ય કરનારી નટી ઉપર નાચમાં જય પ્રાપ્ત કરવા, સ્ત્રીરૂપે શ્રી જયાન ંદકુમારનું નૃત્યમાં જવું. પુતલીએએ ચામર વિજવા, સ્ત્રીરૂપજ્યાન દનુ અદશ્ય થઈ જવુ, સ્ત્રીરૂપ યાન ંદકુમારનુ રતિસુંદરીના મહેલે આવવું. અને તિસુંદરી સાથે રહેવું, ત્યાં પોતાનું મૂલ સ્વરૂપ પ્રગટ કરવું. રતિસુંદરી સાથે કુમારનાં લગ્ન થવાં, દિવ્ય ઔષધિથી દરરાજ પાંચસેા રત્ન પ્રાપ્ત કરવાં અને દાન આપવું, રતિસુંદરીની માતા રત્નમાલાએ દિવ્ય ઔષધિ ચેરી જતી. કુમારે રત્નમાલા સાસુને ભૂંડણુ બનાવી શિક્ષા કરી ફરીથી મૂલ સ્વરૂપમાં લાવી. ઔષધિ પાછી મેળવવી, ચાર એવી સાસુને ઉપદેશ આપતાં કહેલી લક્ષ્મીપુંજની રોચક કથા, શ્રી જયાનંદકુમારનુ મા દુ:ખી ભીલ સ્વરૂપમાં લાકડાના ભારા લઈ પદ્મપુર નગરમાં જવુ. રાજસેવકાએ ભિલ્લને પદ્મરથરાજા પાસે રાજસભામાં લઈ જવા. પદ્મરથ રાજાએ કમપ્રધાન માનતી પોતાની પુત્રી વિજયસુંદરી ભીલ્લને આપવી. અને ઔષધિ મિશ્રિત પાન વડે વિજયસુંદરીને આંધલી બનાવવી, ભીલે તેને દેખતી કરવી, વિજયસુંદરીની પરીક્ષા કરી ભીલે તેને કરેલા સ્વીકાર અને પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરવું. શ્રી વિજયસુંદરીની વિન ંતિથી જ્યાનંદકુમારે કમલપુર જવાતા કરેલ નિય, ઈત્યાદિ વણુનવાલા આમા સ