________________
૧૭૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર લીલાએ કરીને પ તાર્દિક
આપી. તે સર્વને મે' સુખેથી સાધી લીધી. તેના બળથી ઇચ્છિત સ્થાનામાં સ્વેચ્છાએ વિચરતા હું નિત્ય વિલાસ કરૂં છું અને ક્રૂ છું.
પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે પ્રકારની શક્તિવાળા હેાવાથી હું કોઈના પરાક્રમને કે તેજને ગણતા નથી, અને મારી પરણેલી પ્રેાઢ સ્ત્રીએ સાથે હુ' સ્વેચ્છાથી રમુ` છુ.. એક દિવસ વિમલાચાયની પાસે ધમ દેશના સાંભળીને પ્રતિબાધ પામેલા મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી. આગમમાં કહ્યા પ્રમાણે ગ્રહણા અને આસેવના નામની અન્ને પ્રકારની શિક્ષા તેમણે ગ્રહણ કરી અને સદ્ગુરૂની સેવા પણ કરી. ગુણુના સમુદ્રરૂપ તેમને તપ અને સંયમના પ્રભાવથી અનેક લબ્ધિએ પ્રાપ્ત થઈ, ગુરૂના પ્રસાદથી અતિશય સહિત સ` શ્રુતને તેમણે અભ્યાસ કર્યાં, વિનયરૂપ સમૃદ્ધિથી યુક્ત, પેાતાના ઉત્કૃષ્ટ અનુષ્ઠાન ક્રિયામાં જ બુદ્ધિની નિષ્ઠા રાખનાર, ધીરતા યુક્ત, પરિષહેાથી ક્ષોભ નહિ પામનાર તથા પ્રમાદ અને મદથી રહિત એવા તે મારા પિતા મુનિ અનુક્રમે ગુરૂની પાસેથી આચાર્ય પદ પામ્યા.
પછી મનેાહર ચારિત્રની નિર્મળતાથી ચાર જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય પ્રાણીઓને પ્રતિબંોધ કરવા ચિરકાળ પૃથ્વીપર વિચરી તેમણે અમૃત જેવી પોતાની ધર્માં દેશનાની વાણીવડે સમગ્ર પૃથ્વીને રસ સહિત કરી.
અહી' ગૃહવાસમાં વસતા અને પિતાની ધરાને ધારણ કરતા હું કુકમ અને કુસ`ગના ચેાગથી ચારી કરતાં શીખ્યા. તેથી નિર'તર અનેક વિદ્યાના બળવડે પૃથ્વીપરના અનેક રાજાઓનુ અનલ ધન હું હરણ કરવા લાગ્યા.
ચારીની બુદ્ધિથી મારા મનમાં અત્યંત ક્રૂરતાએ વાસ કર્યાં અને ખીન્ન દોષાએ પણ તે ક્રૂરતા સાથેના સ્નેહથી જ જાણે હાય તેમ મારા મનમાં જ સ્થિતિ કરી. સત્ય, સદ્ગુદ્ધિ, સંતાષ, ક્ષમા, દમ અને દયા વિગેરે સવ ગુણેા તે ક્રૂરતાથી જાણે ભય પામ્યા હાય, અને જાણે કેાઈ એ લઇ લીધા હેાય તેમ મારાથી દૂર નાશી ગયા.
આવા અવસરે મારા સદ્ભાગ્યે જાણે બેલાવ્યા હોય તેમ તે મારા પિતા વિશદસૂરિ સાધુઓના સમૂહ સહિત વિપુલાનગરીમાં પધાર્યા. તે વખતે ઉદ્યાનપાળકના મુખથી તેમનું આગમન સાંભળી મહેાત્સવપૂર્વક પરિવાર સહિત વિદ્યાધરના રાજા હુ' અને બીજા ઘણા વિદ્યાધરા તેમને વાંદવા ગયા. ભક્તિથી ગુરૂને વાંદી હર્ષોંથી સર્વે ચેાગ્ય સ્થાને બેઠા. પછી ગુરૂએ ધ દેશના આપી. તે સાંભળી પ્રતિધ પામેલા ઘણાએ પોતપાતાની રૂચિ