________________
૧૯૨
શ્રી જયાનંદ કેવળી ચિરત્ર
પામ્યા નહિ, તેમજ તે માની શુદ્ધિને પણ પામ્યા નહિ; કારણ કે માની શુદ્ધિ તેના જાણકાર વિના મળી શકતી નથી. તેથી ખેદ પામેલા તે ગુણધર કાઈ ગાઢ છાયાના સમૂહવાળા વૃક્ષની નીચે થાકીને બેઠા, તેવામાં ઝાડ ઉપરથી નીચે ટપકતું પાણી જોવામાં આવ્યું–તેને ઉંચે જોતાં તે વૃક્ષની શાખાપર લટકાવેલી પાણીની એક મસક દીઠી. તે વખતે તેણે વિચાર કર્યો કે “ આ મસક કેાની હશે ? કાણે પાણીથી ભરી હશે ? અને આના સ્વામી કયાં ગયા હશે ? જો કદાચ તેને હું દિÐવડે જો તે તેની પાસે પ્રાના કરી પાણી પીઉં, અને તૃષાનુ દુઃખ દૂર કરૂં.
37
આ પ્રમાણે હૃદયમાં વિચારતા તે પરાક્રમી ત્યાં બેઠા હતા, તેટલામાં તે વૃક્ષની શાખાના અગ્રભાગપર એક પાપટ બેઠા હતા, તે સ્પષ્ટ રીતે મનુષ્યની ભાષાથી ખોલ્યેા કે—“ હે મુસાફર ! તું તારી શારીરિક ચેષ્ઠાથી અત્યંત તૃષાતુર જણાય છે, તેા. ઉંચે રહેલી મસકમાં પાણી ભરેલું છે; છતાં તૃષાતુર એવા તુ તે પીતેા નથી, અને તરસ્યા જ બેસી રહ્યો છે તેનું શું કારણ છે ? તે કહે.
આ વૃક્ષપર મારા કુળનું રક્ષણ કરનાર મારા માળા છે, તેમાં હું સ્વેચ્છાએ વસું છું, તેથી તું મારે। અતિથિ થયા છે. જેવા તેવા સામાન્ય અતિથિ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તે તારા જેવા સ શ્રેષ્ઠ ગુણવાન અતિથિ માટે તે શું કહેવું ? તેથી કરીને પુણ્ય રૂપી જ્યેાજ્નાના ચંદ્ર સમાન હૈ મહાનુભાષ ! ગમે તેનું આ જળ હોય તે પણ તું તેનું શીઘ્ર પાન કર. એક આશ્રયના સંબંધથી એની અનુજ્ઞા મારે આપવી એ ઉચિત જ છે. માટે મારાપર કૃપા કરી તૃષાને દૂર કરી સુખી થા. તૃષાને લીધે અત્ય’ત અતિ થાય છે, અને અકૃતિ થયે છતે ધર્મની બુદ્ધિ રહી શકતી નથી. તે માટે આ જળનું પાન કરી કૃતિવાળા થઇ ફરીથી પુણ્યકર્મ કરજે. કહ્યું છે કે :— 'सव्वत्थ संजम रक्खिज्ज, संजमाउ अप्पाणमेव रविखज्जा । મુજ્જફ ગવાયાકો, પુળો વોહી ના વિરૂં ?
44
$$
“ સર્વાંત્ર સયમનું રક્ષણ કરવુ', અને સયમથી પણ આત્માનું રક્ષણ કરવુ’; કેમકે અતિચારથી મુક્ત થવાય છે, ફરીથી શુદ્ધ થવાય છે, પણ તેથી કાંઈ અવિરતિ પ્રાપ્ત થતી નથી. ”
આ પ્રમાણેના તે પાપટના વચન સાંભળી ગુણધર ખોલ્યા કે– – હે પાપટના કુળમુગટ ! પડિતાએ જે કહ્યું છે તે તું સાંભળ. કેમકે ધર્મ'નુ' તત્ત્વ તું ખરાખર જાણતા નથી. તે મને જે હિતકરવચન કહ્યું તે તત્ત્વજ્ઞાનીઓની દૃષ્ટિથી હિતકારક
/
allman