________________
આઠમા સગ,
૧૫૧
ત્રાસ પમાડી કુમારરૂપે પેાતાને સ્થાને જતા રહ્યો. દાસીપણું અંગીકાર કરી દંડને ધારણ કરી આગળ ચાલતી વિજયાને રતિમાલાએ પોતાના મહેલ સુધી લઈ જઈને મુક્ત કરી.
ત્યારપછી દાસીએ પેલી માયાવીસીને ચારે બાજુ જોવા લાગી; પણ તેના કાઈ ઠેકાણે પત્તો નહિ લાગવાથી તેમણે તે સ્વરૂપ રતિસુંદરીને જણાવ્યું. તે સાંભળી દુઃખથી પીડિત થયેલી તેણીએ પ્રતિજ્ઞા કરી કે—
66
આવી તેણીની પ્રતિજ્ઞાથી તે દાસીઓએ અત્યંત આગ્રહ
“ તે સ્ત્રીને જોયા વિના હું ભોજન કરીશ નિહ. ” સર્વ દાસીએ આકૂળવ્યાકૂળ થઈ ગઈ. રિતમાળા તથા સ કર્યા છતાં પણ રતિસુંદરીએ ભાજન કર્યુ· નહિ. ત્યારે દાસીઓએ તે વાત રાજાને જણાવી. તે સાંભળી વ્યાકૂળ થયેલા રાજાએ પણ પોતાના સેવક પાસે સમગ્ર નગરમાં તે માયાવીસ્ત્રીની શેાધ કરાવી. શેાધ કરતાં ત્રણ દિવસ ગયા તેપણ તેના પત્તો લાગ્યા નહિ, કૃત્રિમ રૂપને કાણુ ઓળખી શકે ? ’
6
આખરે ભાજનના ત્યાગ કરનારી, પેાતાને વિષે એકાંત રાગવાળી અને જીવિતના સદેહને પામેલી તે રતિસુંદરીને સાંભળી દયાળુ કુમાર પૂ`ભવના સ્નેહથી અને તેણીને જીવાડવાની ઇચ્છાથી પ્રથમની જેવું સ્ત્રીરૂપ ધારણ કરી પેાતે રાખેલ ઘરની ઉપર જઈ લેકે દેખી શકે તેવી રીતે ઉભી રહી. ત્યારે નગરમાં તપાસ કરતી રતિસુંદરીની દાસીએએ આ માયાવીસ્ત્રીને જોઈ ખરાખર એળખીને તેનુ' ઘણુંજ મહુમાન કરી રતિસુંદરીના મહેલને વિષે લઈ ગઈ.
કોઈ એક દાસીએ જલ્દીથી આગળ જઈને હર્ષોંથી રતિસુંદરીને વધામણી આપી. તે સાંભળી આનદયુક્ત થયેલી તેણીએ તે દાસીને પેાતાના સવ અલકારા આપી દીધા. પછી હૃદયમાં હર્ષોં અને સ્નેહથી વ્યાપ્ત થયેલી રતિસુંદરી ઉત્કંઠા સહિત માયાવીસ્ત્રીની સામે ગઈ. દ્વારમાં આવેલી તે માયાવીસ્ત્રીને જોઈ રતિસુંદરી હર્ષોંથી તેના પગમાં
પડી ખેલી કે—
“ હું સખી! તું ભલે આવી. મને જીવિત આપનાર હે વ્હેન ! આવ, આવ, આજે મારા ભાગ્ય જાગૃત થયા કે જેથી તેં મારા ઉપર ઘણા જ ઉપકાર કર્યાં છે. ’’ એમ કહી તેને ઘરમાં લઈ જઈ હષ થી પલંગ ઉપર બેસાડી ધર્મશાસ્ત્ર તથા કળાના વિનાદવડે તેને પ્રસન્ન કરવા લાગી. પછી પેાતાને હાથે તેને સ્નાન કરાવી ભક્તિ અને નિપુણપણાથી અમૃત જેવા ઉત્તમ આહારનું ભાજન કરાવી પોતે ભોજન કર્યું.