________________
આઠમા સ
૧૪૭ જો પુત્રથી જ સ્વર્ગ મળતું હોય તેા સણુ, ભુંડણ, કુતરી, કુકડી, ગધેડી, ખકરી વિગેરે પ્રથમ જ સ્વમાં જશે. તેથી હે શ્રાવિકા ! સજ્ઞના વચનપર શ્રદ્ધા રાખ અને શીલવ્રતને વિષે મનને દૃઢ કર. વીતરાગને અસત્ય વચન બોલવાનુ કાંઈ પણ કારણુ ન હોવાથી તે અસત્ય વચન મેાલતા જ નથી. કહ્યું છે કે—
46
रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ।
,,
11
“રાગથી, દ્વેષથી કે મેહથી અસત્ય વચન બેાલાય છે, પરંતુ જે શ્રીતી કર ભગવતને તેમાંના એકેય દોષ નથી, તે શ્રી તીર્થંકર ભગવંતને અસત્ય બેલવાનું શું કારણ છે ? બીલકુલ નથી. ’’
હે વત્સે ! જિનેશ્વર દેવે એવું કહ્યુ છે કે—કુશીલપણાથી પુરૂષો અને સ્ત્રીઓને આભવમાં આપત્તિ પ્રાપ્ત થાય છે અને પરભવમાં નરકને વિષે અગ્નિરૂપ કરેલા પુરૂષ અને સ્ત્રીના આલિંગનાદિકવડે અત્યંત દુઃખ પ્રાપ્ત થાય છે; તેમ જ શીલને ભંગ કરનારી સ્ત્રી મરીને ખીજા ભવમાં તિય ચને વિષે ગધેડી, ઉંટડી, ઘેાડી, મૃગી ભુંડણી અને બકરી વગેરે થઈ ભારવહનાદિક ઉગ્ર દુ:ખને પામે છે.
ત્યાર પછી કાઇપણ પ્રકારે મનુષ્ય ભવ પામે તે પણ તેમાં વધ્યા, નિદુ, વિષકન્યા, બાળવિધવા, કુર'ડા, દુર્ગંધા, દુગા—દુર્ભાગ્યવાળી, કદૂરૂપી, કટુ ભાષાવાળી, ચેનિને વિષે રેગવાળી, કુષ્ઠાદિક રોગવાળી, હીન અંગવાળી, કળા વિનાની, શૂરતા વિનાની, નીચ કુળવાળી, પરાભવ પામનારી, દુ:ખે જીવનારી, અલ્પ આયુષ્યવાળી અને પોતાના વહાલા પુત્રાદિકના વિયેાગવાળી થાય છે.
આ રીતે કુશીલતાદિક દેષે કરીને સ્ત્રી લાંખાકાળ સુધી ઉગ્ર દુ:ખોને અનુભવે છે. પ્રથમ તેા સ્ત્રીનો ભવજ નિંદ્ય છે, તેમાં પણ જે વિધવાપણું. પ્રાપ્ત થાય તે અત્યંત દુઃખ કરનારૂં છે. તેમાં પણ અનુક્રમે બાલ્યાવસ્થા, પુત્ર રહિતપણું, નિČનપણું. અને ધર્મ રહિતપણુ' એ ચાર આપત્તિમાં પાપકમે નાખેલા પોતાના આત્માને, સમુદ્રમાં પડેલા મનુષ્યને વહાણવડે જેમ બહાર કાઢે તેમ તું તારા આત્માને શીળવડે બહાર કાઢ.''
આ પ્રમાણેનાં ગુરૂણીનાં વચના સાંભળી તે નદ્મિની નરકનાં દુઃખથી અત્યંત ભય પામી અને ધર્મ અને શીલવ્રત પાળવામાં દૃઢ ચિત્તવાળી થઈ. તેણીએ ગુરૂણીને કહ્યું
૧ અગ્નિથી તપાવેલાં લેાઢાનાં પુતળાંને આલિંગન કરાવે છે એ વિગેરે દુઃખા પ્રાપ્ત થાય છે. ૨ ભરેલા બાળકને જણનારી.
--