________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ભાગ્યવંત છે કે જેથી મારો યુવાન પુત્ર તને ચાહે છે તેથી કામદેવ જેવા રૂપવાળા તેને આશ્રય કરી તું તારું યૌવન કૃતાર્થ કર. આ તારું લાવણ્ય ભરેલું રૂપ અને વૈભવ વડે ઉન્મત્ત થયેલું આ તારું યૌવન પતિ વિના નિષ્ફળ છે, કેમકે ભોગ તે અત્યંત દુર્લભ છે.
તે હે ભેળી! વૃદ્ધાવસ્થાને ગ્ય એવા તપવડે આ ભેગને ગ્ય એવા યૌવન વયને ફેગટ કેમ ગુમાવે છે? તારે પતિ બાલ્યાવસ્થામાં મરી ગયો છે તેથી તેને પરપુરૂષ સંબંધી દોષ લાગશે નહિ. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે –
“g aનિ વીવે, અને ઘરે છા
पाचस्वापत्सु नारीणां, पतिरन्यो विधीयते ॥" પતિ પ્રવર્જિત થયો હોય, નપુંસક હોય, નાસી ગયો હોય, જ્ઞાતિભ્રષ્ટ થયો હોય અથવા મરણ પામ્યા હોય–આ પાંચ આપત્તિમાં સ્ત્રીઓ બીજે પતિ કરી શકે.”
આ પ્રમાણે તેણીનું વચન સાંભળી ઉત્તમ શ્રાવિકા નંદિની ક્રોધ પામીને બોલી કે-“હે મૂઢ! તને ધિક્કાર છે, ધિક્કાર છે! કર્ણથી ન સંભળાય તેવું કઠેર વચન તું કેમ બોલે છે? પ્રાણને નાશ થાય તે પણ સતી સ્ત્રીઓ મુક્તિને આપનારા શીલને શું લેપ કરે? બંને લેકમાં વિરૂદ્ધ એવા કાર્યને વિષે કયે બુદ્ધિમાન માણસ પ્રવૃત્તિ કરે?
" वरं प्रविष्टं ज्वलितं हुताशनं, न चापि भग्नं चिरसंचितं व्रतम् । वरं हि मृत्युः सुविशुद्धकर्मणां, न चापि शीलस्खलितस्य जीवितम् ॥"
બળતા અગ્નિમાં પ્રવેશ કરે છે, પરંતુ ચિરકાળનું મેળવેલું વ્રત ભાંગવું સારું નહીં; અત્યંત વિશુદ્ધ પ્રવૃત્તિવાળાનું મરણ થાય તે સારું, પરંતુ શિયળથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહિ.”
એવી રીતે કામ સેવવાથી કાંઈ નરકનું નિવારણ થતું નથી. શીલને વિનાશ કરવાથી એને અવશ્ય નરકપાત જ થાય છે.”
આ પ્રમાણે તેણીના વચનથી તિરસ્કાર પામેલી સાવિત્રી મૌન ધારણ કરી પિતાના ઘેર ગઈ. ત્યારપછી બેત્રણવાર એ જ રીતે તે બન્નેને વાતચિત થઈતેમાં પણ સાવિત્રી સમજી ગઈ કે “મારાથી આ કાર્ય સિદ્ધ થાય તેમ નથી.” એમ ધારી તથા નંદિની પરિવારિકાને આધીન છે એમ જાણી સાવિત્રી તે પરિવાજિકાની સેવા કરવા લાગી. કેટલેક કાળે પરિત્રાજિકાએ તુષ્ટમાન થઈ તેણીને કાર્ય પૂછ્યું, ત્યારે મેહથી ઘેલી થયેલી તેણીએ કહ્યું કે
limuvinત